બર્ડમેન ઓફ ઇન્ડિયા સલિમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી (12 નવેમ્બર 1896 -20 જૂન 1987) હંમેશા ભારતના સૌથી મહાન પક્ષીશાસ્ત્રી અને સંરક્ષણવાદી રહેશે. નિસર્ગ સેતુ અને તેના બધાજ સભ્યો તેમની 122મી જન્મજયંતિ પર ડૉ. સલીમ અલીને શુભેચ્છા આપે છે. #નિસર્ગસેતુ#SalimAli#Ornithologist#BirdManOfIndia
અભયારણ્ય નહીં બને તો વર્ષ 2020 પછી કચ્છમાં ગીધ દેખાતા બંધ થઈ જવાની ભીતિ. ઘોરાડની જેમ પક્ષીરાજનુ અસ્તિત્વ પણ જોખમમાં મૂકાયું. કચ્છના પૂર્વ વન વિભાગના કાળો ડુંગર વિસ્તારમાં માત્ર ચાર અને પશ્ચિમમાં 65 ગીધ બચ્યા હોવાનુ અનુમાન
#Vulture#Kutch#GJ#નિસર્ગસેતુ
https://t.co/nm7NBVmLCL
સેમરડી થી ૩૧ સિંહ ને જામવાળા રેસ્ક્યુ સેન્ટર માં રાખવા માં આવ્યાં હતાં, હવે જામવાળા રેસ્ક્યુ સેન્ટર થી ૨૬ જેટલાં સિંહ ને દેવળીયા સફારી પાર્ક માં લવાયા.
Save Lion
For more, follow SAVE ASIATIC LION... https://t.co/uxw0pEv2OF