@ShapariaKetan અભણ મદારી આખા ગામ ને તડિયો પડાવે. એમાંય તમારા જેવા તો ખેલ જોઈને ગમેતે હદ વટાવે.
પેલા થાળી ખખડાવી, પછી દીવા પ્રગટાવ્યા, હવે ઝંડો ફરકાવે છે.. સાહેબ ખાતરી કરે છે., કે ક્યાંક મુરખો ની સંખ્યા ઘટી તો નથી ને.
@Saone061@AnjarYogesh@Rajeshumaretiy3 Private ne majuri na apay vhala (ખાસકરીને bjp na mota mathao j education nobussines chalave6e temne.. શરકારી શાળા ને સુસજ્જ કરાય... દિલ્હી જઇને ત્યાંની સરકારી શાળા જોઈ આવો...
@Saone061@AnjarYogesh@Rajeshumaretiy3 હા તો જરૂરત સુકામ ને પડે પ્રાઇવેટ સ્કૂલ ખોલવાની.સારી સેવા આપો તો પબ્લિક ક્યાય નથી જવાની.. દિલ્હી નું ઉદાહરણ જોઈ લ્યો વ્હાલા. બાકી કેશરી ચાસમાં ઉતારો.શિક્ષણ અને આરોગ્ય બંને સેવા ની પથારી ફેરવી નાખી છે.જે સ્કૂલ કે મોટી હોસ્પિટલમાં જાવ BJP ના ટ્રસ્ટી અને પાર્ટનર.
@vijayrupanibjp@narendramodi 100 દિવસ મા મોંઘવારી ઘટાડવાના હતા... ઝૂમલેબાજ, ચોર ચોકીદાર, મેં દેશ નહીં બીકને દુગા, best actor, કેટકેટલા વખાણ કરીએ, એમના ઉપનામો થી તો નવો શબ્દ કોષ તૈયાર થઈ જશે... શરમ કરો તો સારી વાત છે..