અમારા થાનપર ગામ ના લોકો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો બહિષ્કાર કરવામા આવશે. જો અમારા ગામમાં ચુંટણી પહેલા નેટવર્ક.પાણી.અને રાપર સેલારી રોડ ઉપર બસ સ્ટેન્ડ ની માંગ પુરી કરવામાં નહીં આવે તો. 🙏🏻
@collectorkut@gujratsamachar@bbcnewsgujarati
ખાવડા ને તાલુકા નો દરજ્જો આપો.વાગડ ને અલગ જિલ્લો આપો.રાપર ને રાધનપુર માં ન જવા દેવો જોઈએ ભૂગોળ ની દ્રષ્ટિએ કચ્છ એક પ્રદેશ છે. એમનો કોઈ પણ તાલુકો ગામ અન્ય જિલ્લા માં સમાવેશ ન કરી શકાય . @CMOGuj@sanghaviharsh
જો ગુજરાત સરકારે #રાપર ને કચ્છ માથી અલગ કરવા નો વિચાર કર્યો હોય તો આ નિર્ણયને તત્કાળ પાછો લે અને સરકાર ખુદ બાંહેધરી આપે કે રાપરને કચ્છથી અલગ નહીં કરાય નહીંતર ટૂંક સમય મા ઉગ્ર આંદોલન કરાશે અને જેના પ્રથમ ચરણ મા જ #રાપર_બંધ રાખીને વિરોધ કરાશે જેની @CMOGuj ગંભીરતાપૂર્વક નોંધ લે 🙏🏻
કાલે મુસ્લીમ સમાજ નો ઇદ જેવો પવિત્ર તહેવાર હોવાથી આ રેલી દરમ્યાન ઇસ્લામ ધર્મ વિરૂધ્ધ સુત્રોચાર કે કોઇ ભળકાઉ નારા ના સુત્રોચાર ના થાય તેની પુરેપુરી કાળજી અને જવાબદારી પોલીસ પ્રસાસને રાખવી.
લી. ગુલાબ ભાઈ નોતીયાર. પ્રમુખ રાપર તાલુકા AIMIM, @CollectorKutch @GujaratPolice@dgpgujarat
ગુજરાત પોલીસ જો વિધર્મી ઓરત આરતી જાકાસણીયા વિરુદ્ધ મા જો ધરપકડ કરવામા વિલંબ કરસે અને કડક મા કડક પગલા નહી ભરે તો મુસ્લિમ સમાજ આકરા આંદોલન ઉપર ઊતરશે એ પોલીસ પ્રશાસને ના ભુલવુ જોઈએ. @GujaratPolice@dgpgujarat@CMOGuj@sanghaviharsh
ખનીજ માફિયા કયારે બંધ થશે ? કે લોકો ના જીવ જતા આવી જ રીતે જતા રહેશે. આજે દીનારા નજીક પથર ભરેલા ડમ્પરે 3 લોકો ના જીવ લીધા એવા સમાચાર મળી રહ્યા છે. રાપર તાલુકામાં પણ બેફામ માટી નુ ખનન ચાલુ છે. તંત્ર ક્યારે જાગશે ? @CollectorKutch
રાપર તાલુકા પંથકમાં બેફામ માટી નું ખનન થઈ રહ્યું છે. કોઈ રોકટોક નહીં. કોઈ રોયલ્ટી પાસ વગર અવરલોડ વાહનો રાપર થી મોરબી જાય છે. સુરજબારી ખાણખનીજ ચેક પોસ્ટ પણ ઊંઘતું નજરે ચડે છે. દરેક ખાતા સાથે વ્યવહાર હોય એવું દેખાય છે. કચ્છ તંત્ર ક્યારે કાર્યવાહી કરશે ? AIMIM રાપર. @CollectorKutch