ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈતિહાસ વિભાગ ખાતે
વિદ્યાર્થિઓને પ્રાચીનતમ સંસ્કૃતિ અને પૈારાણિક સમયમાં જોવા મળતા ચલણોને પ્રદર્શન સ્વરૂપે દ્રશ્યવંત થવાથી ભારતની આ સંસ્કૃતિને પૂંજીના રૂપમાં સાચવવાની ભાવના કેળવે તેવા ઉદ્દેશ સાથે યોજાયેલ સિક્કાપ્રદર્શન બને છે ઉપયોગી પ્રો.(ડો.)બાપોદરા
An exhibition and workshop was organized by the history department of Bhakta Kavi Narsinh Mehta Uni.
History is the science that describes, analyzes and interprets the past activities of human life in relation to society
Prof. (Dr.) Chetan Trivedi, Chancellor,Narsinh Mehta Uni.