📍સુરત
AAP ધારાસભ્ય અને આદિવાસી સમાજના ટાઇગર ચૈતર વસાવાને ડરાવવા અને તોડવાના અનેક પ્રયાસો ભાજપે કર્યા પણ એમાં નિષ્ફળ નીવડતા ભાજપે ષડયંત્ર કરી ચૈતર વસાવાને જેલમાં મોકલ્યા તેના વિરુદ્ધ ચૈતરભાઇના સમર્થનમાં સુરત ખાતે AAP હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા "સપોર્ટ માર્ચ" કરવામાં આવી.
#I_support_Chaitar_Vasava
#ચૈતર_ડરશે_નહીં
AAP ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી @AapKaGopalRai , પ્રદેશ પ્રમુખ શ્રી @isudan_gadhvi, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @manoj_sorathiya ના નિર્દેશ અનુસાર નીચે મુજબ વિધાનસભા સંગઠન મંત્રીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે.
સૌ નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન.
@VtvGujarati પહેલા આનો જવાબ આપો હેલ્મેટ ના પેહરો તો ઓનલાઈન મેમાં આવે છે.. મારું બાઈક પોલીસ ચોકી નજીક થી ચોરાઈ ગયું ૪ દિવસ થી કેમ એક પણ cctv માં નથી દેખાતું... અને ત્યાં સિગ્નલ પર કેમ નથી કેમેરા..?? કેમ પોલીસ ૨૪ કલાક પછી ચોરાયું ક્યાંથી એ જોવા આવે છે..??
@sanghaviharsh
BJP के ज़ुल्म के खिलाफ मज़बूती से डटे रहने वाले आदिवासी समाज के युवा नेता और गुजरात के देदियापाड़ा विधानसभा क्षेत्र से विधायक @Chaitar_Vasava जी को डराने के लिए सत्ता का दुरुपयोग किया जा रहा है। मनगढ़ंत आरोपों के आधार पर दी गई 7 साल की सज़ा इस बात का सबूत है कि सरकार उनकी लोकप्रियता से डर गई है।
हम इस दमनकारी कदम के खिलाफ ऊपरी अदालत जाएंगे। न्याय की जीत होगी, शोषितों की आवाज़ दबाई नहीं जा सकती।
#IStandWithChaitarVasava
આજરોજ નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીના પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધભાઈ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની વરણી કરવામાં આવી હતી.
જેમા કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી અસ્મિતાબેન ઠાકોર, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી શકુંતલાબેન વસાવા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે માજી. શિક્ષક શ્રી ગોવિંદભાઈ ભીલ, જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ. દયારામ વસાવા, જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે પંકજકુમાર વસાવા, અપીલ સમિતિના અધ્યક્ષ તરીકે શ્રી અંજનાબેન વસાવા, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ તરીકે શ્રી રમિલાબેન વસાવા તેમજ મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિઓ સમિતિના અધ્યક્ષ તરીકે શ્રી શકુંતલાબેન તડવીની નિમણૂક કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લા પંચાયતનું સુકાન આમ આદમી પાર્ટીના હાથમાં આવ્યું છે. તે જ રીતે જિલ્લાના ચાર તાલુકા પંચાયતોમાં પણ આમ આદમી પાર્ટીના પ્રમુખો કાર્યરત છે. વહીવટી તંત્ર, અધિકારીઓ, પદાધિકારીઓ અને જનતાના સહયોગથી નર્મદા જિલ્લાને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે અમે સૌ સતત પ્રયાસ કરીશું. શિક્ષણ, કૃષિ, રોજગારી, આરોગ્ય તેમજ અન્ય વિકાસલક્ષી ક્ષેત્રોમાં જિલ્લામાં વધુમાં વધુ પ્રગતિ થાય તે માટે આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવશે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સૌના સહયોગથી અસરકારક કામગીરી કરવામાં આવશે અને નર્મદા જિલ્લાને વિકાસનું આગવું સ્થાન અપાવવા માટે સંકલ્પબદ્ધ પ્રયાસો કરવામાં આવશે.
@AamAadmiParty@AAPGujarat
My Question to @dgpgujarat sir
Without the exact location, how can a stolen vehicle be traced? ❓
Why was the incident visited after 24 hours ❓
Why did the 112 response team not visit the location when I called?
@GujaratPolice@sanghaviharsh@Bhupendrapbjp
AAP ગુજરાત પ્રભારી શ્રી @AapKaGopalRai , પ્રદેશ પ્રમુખ શ્રી @isudan_gadhvi , પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @manoj_sorathiya ના નિર્દેશ અનુસાર નીચે મુજબ વિધાનસભા સંગઠન મંત્રીઓની નિમણૂક કરવામાં આવે છે.
સૌ નવનિયુકત પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન.
કોંગ્રેસ પોતાની નિષ્ફળતાઓને છુપાવવા, એને ખેડૂતોને ગુમરાહ કર્યા હતા એ વાત ને ઢાંકવા માટે હવે ખોટા પ્રયાસો કરી રહી છે અને આમ આદમી પાર્ટી પર ખોટા આક્ષેપો લગાવી રહી છે.
કોંગ્રેસ હવે ભાજપનો વિરોધ કરવાને બદલે આમ આદમી પાર્ટીનો વિરોધ કરવા લાગી છે.
- @PravinRam_
ED पार्टी के पंजाब में दो MLA हैं। उनको पिछले साल पंजाब के व्यापारियों और उद्योगपतियों से 60 करोड़ का चंदा मिला। पंजाब में “आप” की सरकार है। “आप” को 70 लाख का चंदा मिला।
सोचने की बात है कि पंजाब में ED पार्टी को लोगों ने चंदा क्यो दिया? ज़ाहिर तौर पर ये चंदा नहीं, वसूली थी।
ED पार्टी ने फिर से पंजाब में वसूली शुरू कर दी है। व्यापारियों को बुलाकर धमकी दी जा रही है कि ED पार्टी को चंदा दो, नहीं तो ED की रेड करवा देंगे।
मेरा सभी व्यापारियों से निवेदन है कि इनकी धमकियों से ना डरें। अगर कोई आपको धमकी देता है तो हम लोगों को बतायें। पंजाब सरकार आपके साथ है। ऐसे धमकी देने वाले लोगों को तुरंत गिरफ्तार किया जाएगा।
ED पार्टी वाले जान लें। ये पंजाब है। तुम्हारी धमकियों से डरने वाला नहीं है।
દેશ વેચી નાંખ્યો, ચા ન વેચી!
આ બિલકુલ બેશરમી છે. અમેરિકન સેનાએ આપણા ત્રણ જહાજો પર મિસાઇલોથી હુમલો કર્યો, જેમાં ત્રણ ભારતીયો માર્યા ગયા.
પરંતુ લાલ આંખો બતાવવાની જગ્યાએ, મોદી ટ્રમ્પ સાથે "ખુશીથી" મળી રહ્યા છે.
ટ્રમ્પ મોદીને બાળકની જેમ થપથપાવી રહ્યા છે.
#G7_Summit
જસદણની સભા
ટ્રેક્ટર રેલીની હાકલ ખેડૂતોએ કરી અને કોંગ્રેસે એને પોતાની રેલી બનાવી લીધી અને ખેડૂતોએ કહ્યું કે તેઓ ગાંધીનગર જવા માટે આવ્યા છે નહીં કે કોંગ્રેસની સભામાં જવા.
જ્યારે આમ આદમી પાર્ટી ખેડૂતોનું આ આંદોલન બગડે નહીં એટલે જ ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા સહિત પાર્ટીના નેતાઓએ આ રેલીથી દૂર રહ્યા.
કોંગ્રેસે ભલે ખેડૂતો સાથે દગો કર્યો હોય પણ આમ આદમી પાર્ટી હરહંમેશ ખેડૂતો માટે લડતી રહી છે અને જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ના મળે ત્યાં સુધી તેમની સાથે મજબૂતીથી ઉભી છે.
- શ્રી વિક્રમ દવે
AAP નેતા
આજરોજ પ્રાથમિક શાળા કેવડી ખાતે ચિકદા તાલુકા કક્ષાનો જનકલ્યાણ શિબિર તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી.
કાર્યક્રમ દરમિયાન જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું તેમજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે ચૂંટાયેલા પદાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહીત વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
प्रभु श्रीराम के नाम पर भारी लूट।
चंपत राय ने 3 करोड़ जमीन 24 करोड़ में ख़रीदी
आख़िर इस लूट में ED पार्टी को कितना हिस्सा मिला?
ED पार्टी इन चंदा चोरों को गिरफ़्तार क्यों नही करती?