*"10 ઓગસ્ટ - વિશ્વ સિંહ દિવસ"*
ગુજરાતના ગૌરવ એવા એશિયાઈ સિંહોની વસ્તીમાં છેલ્લા 10 વર્ષમાં 70%થી વધુનો વધારો નોંધાયો છે, તેમજ ગીર ઉપરાંત બરડા તથા ભાવનગર સુધી સિંહોનો વસવાટ સુનિશ્ચિત થયો છે. આવો, આજના 'વિશ્વ સિંહ દિવસ' નિમિત્તે સિંહોના જતન પ્રત્યે જાગરૂકતા ફેલાવવાનો સંકલ્પ કરીએ.
LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે પાટણ જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત. સ્થળ: કલ્યાણપુરા, તાલુકો: સાંતલપુર https://t.co/wswhoRxnmz
આજ઼ રોજ જેસર તાલુકાના તાતણીયા, ઇટીયા અને બિલા ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવમાં કુલ 113 વિધાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો અને રાજ્ય સરકાનો આ 23 મો કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો અને બાળકોને સન્માનિત કર્યા. #ShalaPraveshotsav
આજ રોજ લાઈ.અધિ.શ્રી,ડિઝાસ્ટર, જેસર તાલુકા અને માન. ના.જી.વી.અ. સાહેબશ્રી,જી.પ.(વિકાસ)ભાવનગર દ્વારા જેસર તાલુકામાં તા.16/6/25ના રોજ પાડેલ ભારે વરસાદથી થયેલ નુકશાન અન્વયે અસરગ્રસ્તગામોની સ્થળમુલાકાત કરી અને વરસાદને કારણે થયેલ નુકશાનનો તાગ મેળવીજરૂરી કાર્યવાહીકરવા માર્ગદર્શન આપ્યું.
આજ રોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ જેસર તાલુકાની મુલાકાતે આવેલ જેમાં વિકાસના કામો, ગ્રામ પંચાયતની મુલાકાત તેમજ સ્વ સહાય જૂથ કરજાળા નર્સરીની મુલાકાત લીધેલ અને ફાર્મર રજીસ્ટ્રેશન અને વિકાસના કામો અંગે માર્ગદર્શન આપેલ.
Best wishes to all the civil servants on Civil Services Day.
Your tireless efforts and commitment to public welfare make a difference every day. Your service to the nation has been truly commendable.@BhavnagarDdo@CMOGuj@Collectorbhav@DrdaBhavna83518
હીટ વેવથી બચો!
ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. વજનમાં અને રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરો. બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ 'લૂ'ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો.
મા ભૌમની સ્વતંત્રતા માટે હસતા હસતા પોતાના પ્રાણોને ન્યોચ્છાવર કરનાર અમર શહીદ, રાજગુરુ, ભગતસિંહ અને સુખદેવ ના બલિદાનને કોટિ કોટિ વંદન. 🙏
શહીદ દિવસ ઊપર ભગતસિંહ, રાજગુરુ,સુખદેવ ને યાદ કરીએ જેવો વીરતા અને દેશભક્તિ ના પ્રતિક છે.
#Shahidday#Viranjali#SocialActivist#Educationist
આજ તા.૨૧/૦૩/૨૦૨૫ ના રોજ અમારા દ્વારા જેસર તાલુકા ના બિલા અને ઉગલવાણ ગામે વસુલાત ના કેમ્પ માં રૂબરૂ હાજર રહી ને વસુલાત માટે ગામલોકો ને સમજાવી અને તલાટીશ્રીઓ ને વધુમાં વધુ વસૂલાત થાય તેવી સૂચનાઓ આપેલ.
@BhavnagarDdo@Collectorbhav@CMOGuj
મહિલા દિવસ પર, અમે તમામ માતાઓ, બહેનો અને પુત્રીઓનો આભાર વ્યક્ત કરીએ છીએ જેમણે સ્વચ્છતા અને પરિવારની સુખાકારી માટે સતત કામ કર્યું. તમે સમાજની વાસ્તવિક પ્રેરણા છો.@BhavnagarDdo @drdabhavanagar @CRDGovofGujarat #mahiladiwas
નવસર્જનના આધાર સમાન નારીશક્તિને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ..!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં મહિલાઓ સુશિક્ષિત, સુરક્ષિત અને સામર્થ્યવાન બની છે ત્યારે આપણે સૌ મહિલાઓના સામર્થ્યને પ્રોત્સાહિત કરીને સ્વવિકાસની સાથે રાષ્ટ્રવિકાસમાં મહિલાઓના યોગદાનનું સન્માન કરીએ.
#InternationalWomensDay