પ્રજાસત્તાક દીન નીમીતે ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત કચ્છ-ભુજ દ્વારા "આધુનિક ખેતી સાથે પ્રાકૃતિક ખેતી" નો સંદેશ આપતી થીમ પર આધારીત ટેબ્લો નું પ્ર્દર્શન કરવામાં આવ્યું.@collectorkut @ddokachchh @cmogujarat
રાપર તાલુકામાં ખેતીવાડી શાખા દ્વારા મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ગોડાઉનની ચકાસણી, રોટાવેટર ચકાસણી તથા ઘઉં પાક કાપણી અખતરાની કામગીરી કરવામાં આવી. @cmogujarat@collectorkut@KutchDdo
ભચાઉ તાલુકામાં ખેતીવાડી શાખા દ્વારા પંપ સેટની ચકાસણી, સ્માર્ટફોન સહાય, ડ્રોન દ્વારા દવાનો છંટકાવ તથા ઈસબગૂલ પાક કાપણી અખતરા અંતર્ગત કામગીરી કરવામાં આવી.@cmogujarat@collectorkut @ddokachchh
આજ રોજ કિસાન દિવસ નીમીતે ખેતીવાડી વિભાગ દ્વારા NMEO-Oil Seed યોજના અંતર્ગત ગામ: તુંબડી નાની, તાલુકા: મુંદ્રા ખાતે ખેડૂતો ને નવીન પાક પધ્ધતી અંગે તાલીમ આપવામાં આવી.@collectorkut @ddokachchh @cmogujarat
ગ્રામ સેવકશ્રી દ્વારા પાક કાપણી અખતરા (જીરૂ) તથા મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવી. @cmogujarat@collectorkut @ddokachchh
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભુજ ખાતેથી કચ્છના રૂપિયા 503 કરોડથી વધુના કુલ 55 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત; કચ્છ જિલ્લાના શહેરોને જોડતા આંતરિક રસ્તાઓના મજબૂતીકરણ અને નવીનીકરણથી પ્રવાસનને વેગ, નાગરિકોનું પરિવહન સુગમ બનશે...
કચ્છ પધારેલા માન. મુખ્યમંત્રીશ્રીનું કચ્છી સંસ્કૃતિ મુજબ કચ્છી પાઘડી અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું...
કચ્છમાં ઉદ્યોગો અને પ્રવાસન વિકાસના કારણે સ્થાનિક રોજગારીની અનેક તકો ઊભી થઈ છે : મુખ્યમંત્રીશ્રી
આગામી જાન્યુઆરી 2026માં રાજકોટ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સથી કચ્છના ઔદ્યોગિક રોકાણને મળશે નવું બળ...
#GujaratGovernment #VGRC #urbandevelopmentyear
મતદાર મિત્રો,
15–16 નવેમ્બર તથા 22–23 નવેમ્બરના રોજ તમારા વિસ્તારના BLO ખાસ તમારા મતદાન મથકે હાજર રહેશે.
પોતાનું ગણતરી ફોર્મ ભરવા તથા 2002ની મતદાર યાદીમાં પોતાનું, પોતાના માતા-પિતાનું કે દાદા-દાદીનું નામ શોધવા અને ગણતરી ફોર્મ BLOને રૂબરૂ આપી શકાશે.
@CEOGujarat@ECISVEEP