Paid heartfelt tribute to the brave police martyrs who sacrificed their lives in the line of duty, in the esteemed presence of Hon’ble Chief Minister Shri Bhupendra Patel, on Police Commemoration Day.
#PoliceCommemorationDay
રાષ્ટ્રસેવા, સંસ્કૃતિ રક્ષણ અને સામાજિક સમરસતા કાજે અવિરત સમર્પિત વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સ્થાપના દિવસની સૌ સ્વયંસેવકોને હાર્દિક શુભકામના.
પૂજનીય ડૉ. હેડગેવારજીએ વિજયાદશમીના પવિત્ર દિવસે વાવેલું આ વટવૃક્ષ કરોડો સ્વયંસેવકોના ત્યાગ, તપસ્યા અને પરિશ્રમથી ભારત માતાના ગૌરવને વિશ્વસ્તરે ઉજાગર કરવા કર્તવ્યરત છે.
વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આપદા હોય કે સેવાકાર્ય…સંઘના સ્વયંસેવકો સદાય અગ્રેસર રહીને નિઃસ્વાર્થ જનસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
"રાષ્ટ્ર પ્રથમ"ના મંત્ર સાથે માઁ ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવા તથા આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ કાજે સમર્પિત રહીએ તેવી અભ્યર્થના.
#RSSFoundationDay
राष्ट्राय स्वाहा, इदं राष्ट्राय इदं न मम
राष्ट्रसेवा के 101 वर्षों की साधना में शामिल राष्ट्रीय स्वयंसेवक संघ के सभी कार्यकर्ताओं को हार्दिक शुभकामनाएं।
न पद का लोभ, न नाम की चाह…
सीने में तिरंगा, हाथों में भगवा और सिर्फ राष्ट्र-आराधना की राह! 🚩
1925 से माँ भारती के चरणों में समर्पित अखंड साधना। विश्व के सबसे बड़े सांस्कृतिक व अनुशासित संगठन @RSSorg के स्थापना दिवस पर सभी कर्मठ स्वयंसेवकों को हार्दिक नमन। 🇮🇳
तन समर्पित, मन समर्पित और यह जीवन समर्पित!
#RSSFoundationDay #RSS #विजयादशमी
Garba song 🎼 🎵 🎼
તું કાળી ને કલ્યાણી રે મા
જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ચારે યુગમાં ગવાણી રે મા
જ્યાં જોઉં ત્યાં જોગમાયા
(tu kali ne kalyani re maa
jya jou tya jogmaya
tu chare yugma gavani re maa
jya jou tya jogmaya)
શહેરના શિવધારા પાર્ટી પ્લોટ ખાતે ભાવનગર ગરાસીયા સમાજ આયોજિત 26માં દુર્ગા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો આનંદ થયો. માત્ર ક્ષત્રિય મહિલાઓ માટે છેલ્લા છવીસ વર્ષથી આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. #randhirspeaks#premyogfoundation#navratri
Celebrating Gujarat’s vibrant traditional festival of Navratri in the gracious presence of Hon. CM Shri Bhupendra Patel and Hon. Dy CM Shri Harsh Sanghavi at the IPS Mess in Ahmedabad.
Participated in the Navratri Garba Mahotsav, performed the Maha Aarti of Maa Jagdamba, and sought her divine blessings.