Social Worker |
Vice President-Gujarat|
National anti corruption and anti atrocity organization
(Tiger Force)
કઈક કરી ને જઈસ,ઉદાહરણ બની ને જઈસ
भारतीय 🇮🇳
ભારતીય જનતા પાર્ટી શહેર યુવા મોરચા ના કારોબારી સભ્ય ભાઈશ્રી @SagarKorat10 ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના.
ભગવાન આપને સદાય નિરોગી અને દીર્ઘાયુ આપે તેવી પ્રાર્થના..
ભારતીય જનતા પાર્ટી ના સુરત મહાનગર પાલિકા ના યુવા મોરચા ના અધ્યક્ષ એવા અમારા મિત્ર શ્રી બીપીનભાઈ તળાવીયા તેમજ સુરત મહાનગર પાલિકા ના મહામંત્રી બનવા બદલ શ્રી કરશનભાઇ ગોંડલિયા ની નિમણૂક થવા બદલ ભવ્ય સન્માન કરવામાં આવ્યું.
@Bipin6512@KarshanBjp@BJP4Gujarat
જેવી રીતે હોલિકાના અગ્નિમાં અહંકાર અને અસત્ય બળીને ખાખ થયા હતા, તેવી જ રીતે આપણા જીવનમાંથી પણ નકારાત્મકતા દૂર થાય અને સુખ-શાંતિનો ઉદય થાય તેવી પ્રાર્થના.
સૌને હોલિકા દહનના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
पूर्ण चंद्र ग्रहण: 3 मार्च, 2026
पूर्ण चंद्र ग्रहण तब घटित होता है जब पूरा चंद्रमा पृथ्वी की प्रच्छाया से आवृत हो जाता है तथा आंशिक चंद्र ग्रहण तब घटित होता है जब चंद्रमा का एक हिस्सा ही पृथ्वी की प्रच्छाया से ढक पाता है।
•कब: मंगलवार, 3 मार्च, 2026
•परिमाण (Magnitude): 1.155 (एक गहरा, पूर्ण ग्रहण)
•कहाँ: भारत, पूर्वी एशिया, ऑस्ट्रेलिया और अमेरिका में दिखाई देगा।
भारत में समय और दृश्यता
भारत के अधिकांश स्थानों पर चंद्रोदय के समय इस चंद्रग्रहण का समापन दिखाई देगा, सिवाय उत्तर-पूर्वी भारत और अंडमान और निकोबार द्वीप समूह के कुछ स्थानों के, जहां ग्रहण के पूर्ण चरण का अंत भी दिखाई देगा।
मुख्य समय (IST):
•ग्रहण का प्रारंभ: 15:20 (दोपहर 3:20 बजे)
•पूर्णता का प्रारंभ (Totality Starts): 16:34 (शाम 4:34 बजे)
•पूर्णता की समाप्ति (Totality Ends): 17:33 (शाम 5:33 बजे)
•ग्रहण की समाप्ति: 18:48 (शाम 6:48 बजे)
#LunarEclipse2026 #TotalLunarEclipse #BloodMoon #NightSky #CelestialEvent #Moonrise
@moesgoi@airnewsalerts@DDNational@ndmaindia@ICRER_MHA
शानदार, जबरदस्त, जिंदाबाद...🇮🇳🇮🇳
भारतीय क्रिकेट टीम ने T20 वर्ल्डकप में वेस्टइंडीज टीम को हराकर वर्ल्डकप के सेमीफाइनल में जगह बना ली है। टूर्नामेंट के कड़े मुकाबले में जीतकर हमारे खिलाड़ियों ने इतिहास रच दिया है।
#INDIAVsWI
पर्यावरण, वन एवं जलवायु परिवर्तन तथा विदेश राज्य मंत्री श्री कीर्ति वर्धन सिंह जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं।
प्रभु श्रीराम जी से आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु जीवन की कामना करता हूँ।
@KVSinghMPGonda
બારડોલીના લોકપ્રિય ધારાસભ્ય, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન અર્પે તેવી પ્રાર્થના.
@IshwarParmarMLA
ગોધરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સી. કે. રાઉલજી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન અર્પે તેવી પ્રાર્થના.
@CkRauljiMla
तमिलनाडु के माननीय मुख्यमंत्री श्री खेमचंद @mkstalin जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं!
ईश्वर से आपके उत्तम स्वास्थ्य व दीर्घायु जीवन की कामना करता हूं।
मणिपुर के माननीय मुख्यमंत्री श्री युमनाम खेमचंद सिंह जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं!
ईश्वर से आपके उत्तम स्वास्थ्य व दीर्घायु जीवन की कामना करता हूं।
@YKhemchandSingh
बिहार के माननीय मुख्यमंत्री श्री नीतीश कुमार जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।
ईश्वर से आपके सुदीर्घ एवं निरामय जीवन की प्रार्थना करता हूं।
आपके नेतृत्व में बिहार विकास के नए कीर्तिमान स्थापित करें और जनकल्याण की धारा यूं ही बहती रहे यही मंगल कामना।
@NitishKumar
સુરત મહાનગર પાલિકાની ફરિયાદ નિવારણ સિસ્ટમને ખાસ એવોર્ડ મળવો જોઈએ! 🏆
કારણ કે અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરો તો તપાસ પણ એ જ અધિકારીને સોંપાય છે.
આને પારદર્શિતા કહેવી કે પ્રક્રિયાની મજાક? 🤔 @MySuratMySMC@CMOGuj