મારા પ્રિય મિત્ર અને યુવા નો માર્ગદર્શન @Hiteshchaudhari સાહેબ શ્રી ને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી @CRPaatil સાહેબ દ્વારા મોરબી જિલ્લાના પ્રભારી તરીકે નિયુક્ત કરવા બદલ અભિનંદન.
#morbi@BJP4Gujarat
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના લોકપ્રિય કાર્યક્રમ "મન કી બાત" ના ૧૦૦ મા એપિસોડનું પ્રસારણ બમરોલી ખાતે સુરતવાસીઓ સાથે @ChaudhryShankar સાહેબે નિહાળ્યુ.આ કાર્યક્રમ રેડિયોના માધ્યમથી દેશવાસીઓને જોડવાની સાથે સાથે પરસ્પર વિશ્વાસ અને વિકાસના અવિરત પ્રવાહને મજબૂત કરે છે.
શાળા અમારી તીર્થભૂમિ જ્ઞાનગંગા જ્યા વહે છે"
આજે મારા ગામ સવપુરા ની પ્રાથમિક શાળા નો ૬૯મો જન્મ દિવસ નિમિત્તે માનનીય અધ્યક્ષ શ્રી@ChaudhryShankar અને અમારા લોક લાડીલા સાંસદ પરબતભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ માં ઉજવણી કરી તથા સમગ્ર ગ્રામજનો અને શાળાના શિક્ષકશ્રી ઓનો ખુબ ખુબ આભાર...
આજે થરાદ ખાતે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વર્ચ્યુલ માધ્યમથી એફ.એમ. રેડિયો રિલે કેન્દ્ર થરાદ.નો શુભારંભ કરવામાં આવ્યો હતો માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી @ChaudhryShankar અને @PatelParbatbhai સાંસદ સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત વિધાનસભા ની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સમિતિ ના અધ્યક્ષ તરીકે નિમણૂંક થવા બદલ, ગાંધીનગર દક્ષિણ ના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ
Congratulations 🎊
@AlpeshThakor_
બનાસડેરી ના ચેરમેન અને વિધાનસભા ના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી સાહેબે જાપાનથી પધારેલા મારુતિ સુઝુકીના પ્રતિનિધિમંડળ સાથે બાયો-CNG થકી કાર્બન ન્યુટ્રાલીટી તરફ આગળ વધવા માટે સંભવિત શક્ય સહભાગિતાઓ બાબતે ચર્ચા-વિચારણા કરી હતી.
@banasdairy1969@ChaudhryShankar
Bowing down to all the Women around us on #InternationalWomensDay.
Women make our society a great place to live in with their all-around contribution.
Let us affirm to treat them as equals in all spheres of life.
At 10 AM, I will be sharing my thoughts at the post-budget webinar on ‘Health and Medical Research.’ This year’s budget has given great priority to the health sector and in making India a hub for research and innovation in this field.
https://t.co/3hSoV2FIyt