સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આરોગ્ય સેવા 🏥
જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે આજે દલપુરા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - મગવાસ ની મેડિકલ ટીમ દ્વારા તમામ નાગરિકો માટે આરોગ્ય સેવાનો કેમ્પ/તબીબી સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી.
આરોગ્ય ટીમની આ સરાહનીય સેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન!
🐟 ડેન્ગ્યુ અને મલેરિયા સામે બાયોલોજીકલ ફાઇટ! 🦟❌
ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગો અટકાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મગવાસ અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર (AAM) કૂકડી ના આરોગ્ય સ્ટાફ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી.
તા.૨૮/૦૬/૨૦૨૬ ને રવિવાર ના રોજ મગવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજિત પોલિયો બૂથનું ભાવભર્યું ઉદ્ઘાટન હડાદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રવિન્દ્રભાઈ ડાભી ના વરદ હસ્તે સંપન્ન થયું
" સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન"
આજ રોજ પ્રા.આ.કે. મગવાસ,તા.દાંતા ખાતે આરોગ્�� કેમ્પ યોજાયો.
આ કેમ્પ માં સ્ત્રીરોગ નિષ્ણાત દ્વારા તપાસ કરવામાં આવી.
100 જોખમી સગર્ભા ને ONGC એસેટ મહેસાણા તેમજ શ્રી. મોતીભાઈ આર. ચૌધરી ફાઉન્ડેશન મેહસાણા દ્વારા પોષણ કીટ આપવામાં આવી.
વરસાદની સિઝન અને સમય છે ત્યારે માખી કે મચ્છર કરડવાથી થઈ શકે છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ચાંદીપુરા જેવી વાહકજન્ય બિમારીઓ
જો લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો....
#malariafreegujarat#nvbdcp#malaria
જોખમી સગર્ભામાતાઓ,કેન્સરગ્રસ્ત દર્દીઓ, થેલેસેમિયા પીડીત બાળકોની જરૂરિયાત અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-મગવાસ દ્વારા તા.
05/06/2025 ગુરૂવારે સવારે 9.00 થી 1.00કલાક સુધી બ્લડડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.રક્તદાન કરી જીવન બચાવવાની અમૂલ્યતક ના છોડવી કારણકે રક્તદાન એજ મ��ાદાન.