@AhmedabadPolice@GujaratPolice ગાડીની પાછળ આવેલા જાડની પાછળ જ ઊભા હતા એ લોકો. મેં સિક્યોરિટીનું ધ્યાન દોર્યું હતું પણ એમનું કેવું એવું હતું કે તે જગ્યા ખાનગી હોવાથી અમે કશું કરી શકીએ નહીં.
બપોરે ૨ વાગે ગાંધીઆશ્રમની મુલાકાતે પરિવાર સાથે ગયા હતા.પાર્કિંગ માં 4-5 લોકો 2 મોટી દારૂની બોટલ ખોલીને,ગ્લાસ માં દારૂ કાઢીને,શાંતિથી પાર્કિંગમાં ખુલ્લામાં દારૂ પિતા હતા. CCTV કેમેરાનો ઉપયોગ કરીને,કાર્યવાહી કરશો.તેમજ, શું પગલાં લીધા તેની જાણ કરશો .@GujaratPolice@AhmedabadPolice
@AhmedabadPolice@GujaratPolice ગાંધીઆશ્રમના પાર્કિંગ બહાર જે સિક્યોરિટી વાળા ભાઈઓ બેસે છે તેમને મેં આ વાત ની જાણ કરેલ છે. એ દારૂ પીવા વાળા લોકો ને ઓળખે પણ છે. તેમનો સંપર્ક કરવો.
@GPSC_OFFICIAL તમારા કોઈ નિર્ણય માં મક્કમતા કેમ નથી? 51 & 77 ના ઇન્ટરવ્યૂ ભેગા રાખ્યા કે ટાઈમ બચે અને જલ્દી પ્રક્રિયા પૂરી થાય. હવે કે પોસ્ટપોન. @Hasmukhpatelips તમે નિર્ણય લીધા પછી પોતે 100 વાર વિચારીને પછીજ ઑફિશિયલ બાર પાડો. રોજ તમને કઈક નવું યાદ આવે છે ને નિર્ણય બદલાય છે. મજાક બનાવી દીધો છે.
@Hasmukhpatelips ધ્યાન દોરવા વિનંતી.
પરીક્ષા ચાલુ થયા પછી જે નિરીક્ષક હોય છે એ કોઈને કોઈ કામ થી વાતો કરે જતા હોય છે જેનાથી ખુબજ હેરાનગતિ થાય છે. આપ શ્રી એમને ધ્યાને દોરો એવી વિનંતી કે ચાલુ પરીક્ષાએ વાતો ના કરે.
ગઈ પરીક્ષા માં અમારે એમને અવાજ બંદ કરવા વારમ-વાર વિનંતી કરવી પડતી હતી. 🙏🏻