"પોલિયોના બે ટીપાં, દરેક બાળકનું સુરક્ષિત ભવિષ્ય"
તમામ વાલીઓને વિનંતી છે કે 0થી5 વર્ષના દરેક બાળકને પોલિયોના બે ટીપા અવશ્ય પીવડાવો અને પોલીયો મુક્ત ભારતના સંકલ્પને સાકાર બનાવો
#PulsePolio#PolioFreeIndia#Sabarkantha દરેક બાળકને પોલિયોના બે ટીપા – જીવનભરનું રક્ષણ.
"પોલિયોના બે ટીપા, દરેક બાળકનું સુરક્ષિત ભવિષ્ય"
મામેર બોર્ડરથી આવતા રાજસ્થાનના લાભાર્થીને જેઓ ઝાંઝવા ખાતે પિયરમાં જતા હતા તેમની પોલિયોનાં બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવામાં આવેલ
#poliyomuktbharat@PKhedva@tho
હું રાજ્યના તમામ વાલીઓને આગ્રહભરી અપીલ કરું છું કે 5 વર્ષ સુધીના દરેક બાળકને નજીકના પોલિયો બુથ પર લઈ જઈ પોલિયોના બે ટીપાં અચૂક પીવડાવો. આપની જાગૃતિ અને સહભાગિતા જ આપણા બાળકોને સ્વસ્થ, સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય આપશે.
#PulsePolio#PolioFreeGujarat#HealthyGujarat#HealthyIndia
"પોલીયોના બે ટીપા, દરેક બાળકનું સુરક્ષિત ભવિષ્ય"
તમામ વાલીઓને વિનંતી છે કે 0 થી 5 વર્ષના દરેક બાળકને પોલીયોના બે ટીપા અવશ્ય પીવડાવો અને પોલીયો મુક્ત ભારતના સંકલ્પને સાકાર બનાવો.
#PulsePolio#PolioFreeIndia દરેક બાળકને પોલીયોના બે ટીપા – જીવનભરનું રક્ષણ.
AAM બહેડીયા ગ્રામ ખાતે જીલ્લા સદસ્ય સભ્ય શ્રીમતી સોલંકી પુનકીબેન પોપટભાઈ દ્વારા બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવી પોલીયો રસીકરણ બુથની શુભ શરૂઆત કરવામાં આવી.
➡️ 0 થી 5 વર્ષના દરેક બાળકને પોલીયોના બે ટીપા અવશ્ય પીવડાવો અને પોલીયો મુક્ત ભારતના સંકલ્પને સાકાર બનાવો.
આજ રોજ AAM બહેડીયા ખાતે મમતા દિવસ ઉજવણી કરવામાં આવી અને anc આભા કાર્ડ કાઢવામાં આવ્યા અને ORS વિશે અને આયલ અને કેલ્શિયમ ગોળી વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
મેલેરિયા સામે લડવાનો સૌથી અસરકારક રસ્તો છે મચ્છરોને પેદા થવાથી રોકવો! ઘરની આસપાસ પાણી ભરાવા ન દો, મચ્છરદાનીનો ઉપયોગ કરો અને મેલેરિયાના લક્ષણો જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવો.
💉IPPI Round–28June2026 અંતર્ગત પેરામેડિકલ સ્ટાફ, આશા કાર્યકરો, સ્વયંસેવકોને પોલિયો રસીકરણ કાર્યક્રમ સુચારુ અને અસરકારક રીતે અમલમાં મૂકી શકાય તે હેતુસર તાલીમ આપવામાં આવી.
"દરેક બાળક સુધી પોલિયોની બે ટીપાં પહોંચે"એ સંકલ્પ સાથેતમામને માર્ગદર્શન આપવામાં આવ્યું.#IPPI2026#PulsePolio
"सोऽवर्धत स महान् अभवत् स महादेवोऽभवत्।"
મનુષ્ય સમક્ષ હંમેશાં બે માર્ગ છે — યંત્રમાર્ગ અને યોગમાર્ગ. યંત્રમાર્ગ એટલે સંસ્કારો અને સંજોગોના આધારે યાંત્રિક રીતે આપવામાં આવતી પ્રતિક્રિયા, જ્યારે યોગમાર્ગ એટલે સંસ્કારો અને સંજોગોથી ઉપર ઊઠીને આદર્શ આચરણ કરવું.
#InternationalYogaDay