📌પોલીસ બાબતે 2 માંગ
1) રોલ નંબર,માર્ક્સ, કેટેગરી અને નામ સાથે pdf આપો પછી dv ચાલુ કરો🙏
2) Opt out નો ઓપ્શન આપવા માં આવે અને dv કરાયા પછી ઉમેદવારી પાછી ખેંચી શકાય એવી વિનંતી છે
આનાથી ફાયદો શું તો કે કોમન ઉમેદવાર વાર નીકળી જાય અને વધારે લોકો ને નોકરી મળે@sanghaviharsh@GPRB_GNR
LRD OPT OUT ✅
ટીકા કરો તો વ્યક્તિ તૂટી જાય પરંતુ ટેકો કરો તો વ્યક્તિ ટકી જાય છે.બસ અત્યારે તમારા ટેકાની જ જરૂર છે. #lrd માં તમે #dv ના કરાવો એ બીજા કોઈના માટે ટેકા રૂપ છે, તમારો ટેકો કોઈના ઘરનો મોભ બની શકે છે.
#LRD_OPT_OUT@Rajbhha_7773@SidharajsinhjiC@Yuvi_1212@YAJadeja
પોલીસ ભરતી બોર્ડ ને વિનંતી કે dv થઈ ગયા પછી પણ ઉમેદવાર ઉમેદવારી પાછી ખેંચી શકે એવું કરજો ગયા વખતે @Hasmukhpatelips પણ આવું કર્યું હતું .અને ઘણા બધા ને નોકરી મળી હતી 🙏🙏
@GPRB_GNR@sanghaviharsh
LRD OPT OUT ✅
તમારો એક નિર્ણય કોઈ ગરીબ પરિવારના ઘરમાં દિવાળી લાવી શકે છે એના માટે બસ ખાલી તમારે જરૂરના હોય તો #LRD માં #dv ન કરાવીને મદદરૂપ થવાનું છે
@SidharajsinhjiC@Rajbhha_7773
📌માનીનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જો તમે આટલા નાના નાના સમાચાર જોતા હશો તો અમારું પણ થોડું જોઈ લો.
પોલીસ મો ડોક્યુમેટ વેરિફિકેશન ચાલુ થઈ ગયા છે તો એમાં opt out નો ઓપ્શન રાખવા માં આવે જેના કારણે કોઈક બીજા ને નોકરી મળી શકે. સંવેદનશીલતા રાખજો થોડી તમારા ઉપર વિશ્વાસ છે@sanghaviharsh
@PARIKSHA31 🎲🎲🎲🎲🎲
👉LRD CUTOFF ANALYSIS
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને ફોર્મમાં જે માહિતી માગી છે એ સાચી આપવી
🔗🔤🔤
https://t.co/fxFrxNB5kA
✅તમામ 💙📣 અને ગ્રુપ 👮♂️ વિનંતી છે કે SHARE કરે જેટલો વધારે ડેટા હશે એટલું સાચું અનુમાન લગાવી શકશે
@SidharajsinhjiC 🎲🎲🎲🎲🎲

@GPRB_GNR 🎲🎲🎲🎲🎲