भारतीय जनता पार्टी के वरिष्ठ नेता, हमारे मार्गदर्शक, असंख्य कार्यकर्ताओं के प्रेरणास्रोत, 'पद्म विभूषण' आदरणीय श्री मुरली मनोहर जोशी जी को जन्मदिन की हार्दिक बधाई। ईश्वर से आप के सुदीर्घ व निरामय जीवन की कामना करता हूं।
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠક દ્વારા નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી આપવામાં આવી. આ મહત્વપૂર્ણ નિર્ણયથી ગુજરાત સહિત સમગ્ર દેશ માટે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન તથા તેના ઉપયોગ ક્ષેત્રે અનેક નવી ક્ષિતિજો ખૂલશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાન બાબતે એક સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજીને રાજ્યના 8 પવિત્ર યાત્રાધામ, 28 અન્ય મહત્વના યાત્રાધામો, 358 જેટલા સરકાર હસ્તકના દેવસ્થાનકોના વિકાસ કામોની પ્રગતિ તથા ભાવિ આયોજન અંગે તલસ્પર્શી માહિતી મેળવી હતી.
સમગ્ર વિશ્વએ વર્ષ 2023ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઉજવવાની શરૂઆત કરી છે ત્યારે આવો, આપણે સૌ પણ ‘વોકલ ફોર લોકલ’ ને પ્રોત્સાહન આપીને આપણા પારંપરિક અને પૌષ્ટિક ભારતીય ધાનને વૈશ્વિક ઓળખ અપાવીએ.
#IYM2023
જનતાએ પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને ભવ્યાતિભવ્ય વિજય અપાવ્યો છે ત્યારે આજે ગુજરાતને મળ્યાં છે આપણાં સૌના પ્રિય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp . #અગ્રેસર_ગુજરાતનો_પ્રણ
People of Gujarat have voted for Development, Growth and a Bright Future. CM Bhupendra Patel will today be taking oath to run a Pro-People govt as he did in the past one year. #અગ્રેસર_ગુજરાતનો_પ્રણ
વિકાસની યાત્રા પર નીકળેલા સક્ષમ ગુજરાતને વધુ સામર્થ્યવાન અને વૈભવશાળી બનાવવા માટે ભાજપા કર્તવ્યબદ્ધ છે નૂતન સિદ્વિઓનો સંકલ્પ સિદ્ધ કરવા. #ભાજપની_ડબલ_એન્જિન_સરકાર