મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો માટે આપેલ સમયમાં પરિણામ ન આપી શક્યા તો કર્મચારીઓ પર એક્શન લેવા માટે પત્ર લખીને કર્મચારીઓને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે આપ સાહેબને જણાવવાનું કે પ્રશ્નો સોલ્વ કરવાનું વિભાગને સૂચના આપવામાં આવે. @CMOGuj@sanghaviharsh@MLASanjaysinh
સમગ્ર ગુજરાતમાંથી સ્પર્ધામાં ખુબજ બહોળો પ્રતિસાદ મળ્યો છે અને હવે તો તેની મુદત પણ લંબાઈ હોઈ બાકી રહી ગયેલ તમામ મતદારો,કલાકારો,વિદ્યાર્થીઓ આવો સ્પર્ધામાં ભાગ લઈ નામ રોશન કરો અને લોકશાહી ઉજાગર કરો
Log On - https://t.co/Kc19YZKsuY
#CEOGujarat#Contest#Win#ECI#PowerOfOneVote
“મતદાર જાગૃતિ”ના સંદર્ભમાં ઉજવણી કરવા બાબત થયેલ સુચનાઓ અન્વયે તા.૦૮/૦૩/૨૦૨૨ ના રોજ INTERNATIONAL WOMEN’S DAY તરીકે ઉજવણી થઇ છે જેમાં NATIONAL VOTER AWARENESS CONTEST માં ભાગ લેવા માટે તમામને જાણકારી આપેલ છે.અને ૧૮-૧૯ વય જુથની યુવતિઓની મહતમ નોંધણી થાય તે માટેના પ્રયત્નો કરેલ છે.

મોરબી વહીવટીતંત્ર મહામારીમાં જાનના જોખમે પણ સતત ફરજ બજાવે છે.
રેમડેસીવીર વિવેકપૂર્ણ રીતે જાતે હોસ્પિટલમાં પહોંચાડે છે, ઓક્સિજનના નિયમન માટે ચાંપતી નઝર રાખે છે, હોસ્પિટલોની વ્યવસ્થાઓ ચકાસે છે.
સલામ છે આ યોદ્ધાઓને જે કોઈના પુત્ર, પતિ, પિતા પણ છે @CollectorMorbi@pkumarias@CMOGuj