#Revised_Revenue_Talati_Syllabus
હમણાંજ જાહેર થયેલી ગૌણ સેવા ની #મદદનીશ_ઇજનેર ની જગ્યાઓ જેમાં દર મહિને 49000 પગાર છે તો પણ તેમાં ફકત ને ફક્ત #MCQ જ અને એક જ પરીક્ષા છે...
અને એક #રેવન્યુ_તલાટી ખાલી 1900 ગ્રેડ પે અને પગાર 26000 અને એમાં પ્રિલિમ અને મેન્સ
અને મેન્સ mcq પણ નહિ
@Andy_Patel_7909 ધારોકે કોઈ રકમ 100 છે
તો 100 na 3 ઘણા એટલે 300
એટલે કે 100 + 200 વ્યાજ
તો 200 રૂપિયા વ્યાજ મેળવતા 5 વર્ષ લાગ્યા તો એક વર્ષનું વ્યાજ 40 રૂપિયા મળે
માટે 100 na 9 ઘણા એટલે 100 + 800
એટલે એક વર્ષનું વ્યાજ 40 હોય તો 800 રૂપિયા વ્યાજ કેટલા વર્ષ નું થાય 800/40=20 વર્ષ ✅