@ChaudhryShankar એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ , આદરણીય શ્રી શંકરભાઇ ચૌધરી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ..💐💐
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર તેમજ યશસ્વી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ... @narendramodi
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
પરમ કૃપાળુ ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
@Mulubhai_Bera