આજરોજ સ્વર્ણિમ સંકુલ–૨, ગાંધીનગર કાર્યાલય ખાતે દિવસભર રાજ્યના વિવિધ ક્ષેત્રોના અરજદારોની રજૂઆતો સાંભળી, તેમના પ્રશ્નોના ત્વરિત અને સુખદ નિરાકરણ માટે જરૂરી સૂચના આપી.
દિવસભર માન. ધારાસભ્યશ્રીઓ, પાર્ટીના હોદ્દેદારશ્રીઓ સહિત શુભેચ્છકો સાથે સૌજન્યભર્યા સંવાદનો પણ આનંદ અનુભવ્યો.
Will always cherish the cultural programme on board INS Vikrant last evening. The naval personnel are truly creative and versatile. They penned a song ‘Kasam Sindoor Ki’ which will remain etched in my memory.
સુઘન કોમ્પ્લેક્ષ, ઓલપાડ ખાતે “સમર્થ કલ્યાણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા આયોજીત ૭માં હળપતિ સમુહ લગ્નના નવદંપતિઓને લગ્ન પ્રમાણપત્ર વિતરણ તથા જરૂરીયાત મંદ વિધાર્થીઓને સહાયતા ચેક વિતરણ કાર્યક્રમમાં કુલ રૂ.૩,૦૨,૦૦૦ ની સહાયતા અર્પણ કરવામાં આવી.
Hearty congratulations and best wishes to Hon’ble Shri C.P. Radhakrishnan ji, Senior Leader and Governor of Maharashtra, on being declared as the NDA’s candidate for the Vice President of India.
@CPRGuv
Birthday greetings to Finance Minister Smt. Nirmala Sitharaman Ji. Her efforts are playing a vital role in realising our dream of a Viksit and Aatmanirbhar Bharat. Praying for her long and healthy life.
@nsitharaman
महाराष्ट्र के महामहिम राज्यपाल श्री सी. पी. राधाकृष्णन जी को एनडीए की ओर से उपराष्ट्रपति पद के उम्मीदवार घोषित किए जाने पर हार्दिक बधाई एवं शुभकामनाएँ।
आपका समर्पण, कर्मठ नेतृत्व और राष्ट्रहित में निरंतर कार्य करने की भावना देश को नई ऊँचाइयों तक ले जाएगी।
આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સુરત દ્વારા વર્ષ ૨૦૧૭ થી કાર્યરત ફ્રુડ પ્રોસેસીંગ પ્લાન્ટમાં ઓર્ગેનિક પદ્ધતિથી પકવવામાં આવેલી કેસર અને રત્નાગીરી હાફુસ કેરીનો પલ્પ તૈયાર કરી તેને પેકેજીંગ કરવા માટેના પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો.
"જો તમે બીજા માટે દીવો પ્રગટાવો છો, તો તે તમારા માર્ગને પણ પ્રકાશિત કરશે." – ભગવાન બુદ્ધ
શાંતિ, પ્રેમ, અહિંસા અને સમાનતાનો સંદેશ આપનાર ભગવાન ગૌતમ બુદ્ધના પ્રાગટ્ય પર્વ "બુદ્ધ પૂર્ણિમા" નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
#BuddhaPurnima#IshwarsinhPatel
देश के अमर सेनानी महाराणा प्रताप को उनकी जयंती पर कोटि-कोटि नमन। मातृभूमि के स्वाभिमान की रक्षा के लिए उन्होंने जिस साहस और शौर्य का परिचय दिया था, वह आज भी हमारे वीर-वीरांगनाओं के लिए पथ-प्रदर्शक बना है। मां भारती को समर्पित उनका पराक्रमी जीवन देशवासियों को सदैव प्रेरित करता रहेगा।
ગુજરાત સરકારના માન. રાજ્યકક્ષા મંત્રી તેમજ ઓલપાડના ધારાસભ્ય શ્રી @mukeshpatelmla જીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
ઈશ્વર આપશ્રીને ઉત્તમ સવાસ્થ્ય તેમજ દીર્ઘાયુષ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના.
🔹CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના શીલજ વિસ્તારમાં સમોર ગ્રુપ દ્વારા નિર્માણાધીન શ્રી શાંતિનાથ દાદાના જિનાલયના શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહ્યા
🔹મુખ્યમંત્રી @Bhupendrapbjp એ જૈન સંતોના આશીર્વાદ મેળવ્યા