ભારતના સેમિકન્ડક્ટર મિશનને આગળ ધપાવવામાં ગુજરાત અગ્રણી ભૂમિકામાં...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. 4 જુલાઈ, 2026ના રોજ સાણંદ ખાતે સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટમાં ચીપના વ્યાવસાયિક ઉત્પાદનનો શુભારંભ કરાવશે...
#SanandSemiconLeap
સેમિકંડક્ટર ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરતું ગુજરાત
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિઝનને ગતિ આપી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. સાણંદ હવે માત્ર ઓટોમોબાઈલ જ નહીં, પણ વૈશ્વિક સેમિકંડક્ટર ક્રાંતિનું પણ કેન્દ્રબિંદુ બની ચૂક્યું છે.
#PMinSanand
12 વર્ષ સેવા, સમર્પણ અને સુશાસનના...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 12 વર્ષ દરમિયાન વિકાસને મળી નવી ગતિ, જનકલ્યાણને મળી નવી દિશા...
#12YearsOfSeva@CMOGuj@Info_Bhavnagar
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ; ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા માટે જનતાને અનુરોધ...
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વિના કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા માટેની નમ્ર અપીલ...
#NoPanicPlease
ગ્રીનરીના વિઝન સાથેનું હાઈટેક ગુજરાત...
ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગની સાથે પ્લાસ્ટિક વેસ્ટ તેમજ કૂલ પેવમેન્ટથી તૈયાર થઈ રહ્યા છે ગુજરાતના માર્ગ; જેનાથી પ્રદૂષણમાં થાય છે ઘટાડો...
#PathToProgress
ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર... સુદૃઢ કનેક્ટિવિટી અને ગુણવત્તાયુક્ત રસ્તાઓથી મુસાફરી બનશે વધુ સરળ.
રાજ્યના 16 જિલ્લાઓના નાગરિકોને મળશે લાભ.
#PathToProgress
વેપાર, ઉદ્યોગ અને રોજગારીને મળશે નવી દિશા...
બજેટ 2026-27માં વિકાસને વધુ વેગ આપવા માટે ₹93,240 કરોડના ખર્ચે કુલ 1110 કિ.મી.ના 2 મહત્વપૂર્ણ એક્સપ્રેસ-વે બનાવવાની ઐતિહાસિક જાહેરાત
આ પહેલથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત થશે અને રોજગારીની નવી તકો સર્જાશે.
#PathToProgress
ગુજરાતના માર્ગો બનશે વધુ સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત...
બજેટ 2026-27 માં માર્ગ અને મકાન વિભાગ હેઠળ OPRC અભિગમ માટે ₹200 કરોડની ફાળવણી, આ નવીન અભિગમથી રાજ્યમાં લાંબા સમય સુધી ટકી રહે તેવા ગુણવત્તાયુક્ત રસ્તાઓનું નિર્માણ અને જાળવણી સુનિશ્ચિત થશે...
#PathToProgress
કાગળની ઝંઝટ અને કલાકોની પ્રતીક્ષા હવે ઈતિહાસ બનશે, કારણ કે ૧૦૦% પારદર્શક અને ડિજિટલ વહીવટ હવે તમારા દ્વાર ખખડાવશે.
તૈયાર થઈ જાઓ એક એવી વ્યવસ્થા માટે, જ્યાં સરકારી કચેરી નહીં પણ સેવા પોતે તમારા સુધી પહોંચશે!
#DigitalGovernanceGujarat
Citizens First - नागरिक देवो भव:
ડિજિટલ યુગમાં નાગરિકોની સુખાકારી માટે ગુજરાત સરકારની ઑનલાઇન પહેલ
ઈ-સાઈન સાથેના પ્રમાણપત્ર અને ડોક્યુમેન્ટ મેળવો ટૂંક જ સમયમાં એ પણ ઑનલાઇન...
#DigitalGovernanceGujarat
PM-રાહત યોજના હેઠળ અકસ્માત પીડિતોને તાત્કાલિક અને કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ છે.
✔ પ્રતિ પીડિત ₹1.5 લાખ સુધી સારવાર આવરી લેવાય
✔ અકસ્માતની તારીખથી વધુમાં વધુ 7 દિવસ સુધી સારવાર
✔ ભારતીય તેમજ વિદેશી નાગરિકો માટે લાગુ
કોઈપણ માર્ગ અકસ્માત થાય તો તરત 112 પર કૉલ કરો.