પ્રદેશ અધ્યક્ષ તરીકે આજે ગર્વ અનુભવું છું કે આપણો સમાજ દેશના અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન છે. લોખંડના ટુકડામાંથી ઓજાર અને ���ાકડામાંથી કલાકૃતિ બનાવનાર દરેક કારીગર આજે મોદી સરકારની 'પીએમ વિશ્વકર્મા યોજના' થકી સશક્ત બની રહ્યો છે.
રામ સુથારજી જેવા શિલ્પકારોએ ભારતની શાન વધારી છે, ચાલો આપણે સૌ સાથે મળીને નવા ભારતનું નિર્માણ કરીએ.
જય વિશ્વકર્મા🙏
સમસ્�� સૃષ્ટિના સર્જક, સ્થાપત્ય અને શિલ્પકળાના આદિદેવ ભગવાન શ્રી વિશ્વકર્માજીની જયંતી નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આપણું રાષ્ટ્ર અને રાજ્ય આજે વિકાસના પથ પર અગ્રેસર છે, ત્યારે આ વિકાસના પાયામાં રહેલા તમામ શિલ્પીઓ, ઇજનેરો અને શ્રમયોગીઓ પર ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ સદાય વરસતા રહે તેવી મંગલકામના. આવો, આ પવિત્ર દિવસે આપણે પણ નૂતન ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ.
To witness the Dharma Dhwajarohan Utsav at Shri Ram Janmabhoomi Mandir is a moment crores of people in India and the world have waited for. History has been made in Ayodhya and this inspires us even more to walk the path shown by Prabhu Shri Ram.
150 years of Vande Mataram — a song that awakened India’s soul and continues to inspire generations! 🇮🇳
To mark this momentous occasion, Prime Minister Shri Narendra Modi will join a special programme in New Delhi at 9:30 AM, where a commemorative stamp and coin will be released, followed by a mass recital of Vande Mataram celebrating India’s unity and spirit.
#VandeMataram150
ABVP JNU's dynamic panel for the JNUSU Elections 2025–26, with a vision to transform JNU into a campus of opportunity, innovation, and integrity. The panel embodies the spirit of constructive activism committed to restoring academic culture, ensuring student welfare, and rebuilding JNU as a model of positive student politics.
After five decades of Left led stagnation and misplaced priorities, it’s time for a decisive change. ABVP calls upon the students of JNU to vote for progress, stand for purpose, and support the ABVP Panel on all fours for a JNU that inspires, empowers, and leads the campus.
#ABVP4JNUSU #ABVP
संघ शताब्दी वर्ष का भव्य शुभारंभ हो गया है। पंजाब विश्वविद्यालय, दिल्ली विश्वविद्यालय और अब हैदराबाद केंद्रीय विश्वविद्यालय में छात्रसंघ चुनाव में ABVP ने सभी पदों पर विजय पताका फहराई है।
#HCU#abvp4students#ABVP4HCU
Gen Z ने राहुल गांधी के ���िचारों को ठुकराया।
दिल्ली विश्वविद्यालय छात्रसंघ चुनाव में ABVP की प्रचंड जीत से यह साफ हो गया है देश के युवा, छात्र और नौजवान राहुल गांधी और कांग्रेस के छात्र संगठन NSUI के विचारों से सहमत नहीं हैं।
दिल्ली विश्वविद्यालय से पहले पंजाब यूनिवर्सिटी के छात्रसंघ चुनाव में भी ABVP की प्रचंड जीत हुई थी और NSUI की करारी हार हुई थी।
राहुल गांधी ने कल ही एक खास एजेंडे के तहत Gen Z युवाओं को भड़का��े का प्रयास किया था जिसने युवाओं ने ठुकरा दिया है।
Heartiest congratulations to ABVP on winning the posts of President, Secretary and Joint Secretary in the #DUSUElections2025.
Guided by the ideals of Swami Vivekananda ji, @ABVPVoice has always inspired the youth with a spirit of nationalism and selfless service. This victory shows that the message of “Nation First” is embraced by today’s young generation, who will lead India towards a bright and strong future.
दुनिया ने देखा दम, #DUSU जीत गए हैं हम!
दिल्ली विश्वविद्यालय छात्रसंघ चुनाव में 3 सीटों पर अखिल भारतीय विद्यार्थी परिषद की ऐतिहासिक जीत पर हार्दिक बधाई एवं शुभकामनाएँ।
एबीवीपी पर विश्वास व्यक्त करने के लिए समस्त छात्रशक्ति का हार्दिक आभार।
#DusuElections2025#ABVPwinsDUSU
दिल्ली विश्वविद्यालय छात्रसंघ चुनाव में @ABVPVoice की प्रचंड जीत पर परिषद के कार्यकर्ताओं को बधाई।
यह जीत युवाओं की राष्ट्र प्रथम की विचारधारा में अटूट विश्वास का प्रतिबिंब है। इस विजय से परिषद की छात्र ��क्ति को राष्ट्र शक्ति में परिवर्तित करने की यात्रा को और अधिक गति मिलेगी।
પ્રત્યેક વિદ્યાર્થીના સ્વપ્ન સાકાર કરવા માટે દિલ્લી યુનિવર્સિટીના છાત્ર સંઘમાં ત્રણ એક ત્રણ ચાર કરી ચારે ચાર પદો પર ABVP ને પસંદ કરો.
ABVP ની પેનલ ને વોટ કરી વિજય બનાવશો
3️⃣ આર્યન માન - અધ્યક્ષ
1️⃣ ગોવિંદ તંવર - ઉપાધ્યક્ષ
3️⃣ કૃનાલ ચૌધરી - સચિવ
4️⃣ દિપિકા ઝા - સહ સચિવ
#ABVP3134#abvp
भाषा सीखने में कोई दिक्कत नहीं है, विदेशी भाषा जहां बोलना अनिवार्य है, वहां बोलेंगे। उसका उपयोग जब काम है, तब करेंगे।
हमारे घर के अंदर क्यों अंग्रेजी बोलेंगे, हमारी मातृभाषा बोलेंगे।
મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના અનુસંધાને તકેદારીના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃતિઓ આવતીકાલે તા.8 સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ રાખવાનો નિર્ણય જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણા દ્વારા લેવામાં આવેલ છે, જે વિદિત થવા વિનંતી છે.
@CMOGuj@revenuegujarat@infomahesanagog
Congratulations to our Men’s Hockey Team for their splendid win in the Asia Cup 2025 held in Rajgir, Bihar. This win is even more special because they have defeated the defending champions, South Korea!
This is a proud moment for Indian hockey and Indian sports. May our players continue to scale even greater heights and bring more glory to the nation!