પાનસડા પ્રા.શાળાના નવ નિર્માણ થઈ રહેલા બિલ્ડિંગની મુલાકાતે પધારેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સોનિયાબેન સાથે કેની વહીવટ શ્રીભુપતભાઇ દોમડિયા સીઆરસી યતીનભાઇ અને માયુરભાઈ ,તેરૈયાભાઈ દ્વારા મુલાકાત લેવામાં આવી અને મુલાકાત દરમિયાન શાળા સ્ટાફ ,પ્રોજેક્ટ લાઈફ અભીનંદન પાઠવ્યા
"જો માત્ર એક વર્ષ પૂરતી જ વાત હોય, તો ફૂલો વાવો.
જો દસ વર્ષની વાત હોય, તો વૃક્ષો વાવો.
જો દીર્ઘદ્રષ્ટિ અનંતકાળ માટેની હોય, તો શૈક્ષણિક સંસ્થા સ્થાપો ."
#Pansada#projectLife#life#JayHoPansada
बहुत खोजा मगर किताबों में नहीं पाया,
जो बुजुर्गों ने अपने अनुभव से सिखाया।
શાળાના નાના ભાઈ-બહેનોને પોતાની નવી શાળાના અને છાત્રાલય જીવનના અનુભવો રજુ કારતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ