@Voiceofhindus These girls and their parents are also responsible for it. Reveal their faces so that they don't trap hindu men now because they are already brainwashed
@dave_janak પણ આ નાલાયકો પોતે જે બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગર રખડે છે એનું શું..? એના વિશે સાહેબ @sanghaviharsh કે @dgpgujarat કોઈ કશું નહીં બોલે..હિંમત હોય તો એ બધા ડિસ્પ્લિન ફોર્સના ઇન્ડિડિપ્લિન્ડ કર્મચારી, અધિકારી સામે પગલાં લેવાનો આદેશ આપે.
આજે ગાંધીનગરના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા "ઘ" રોડ પર પેથાપુરથી નિકળેલી એક Mahindra Thar નંબર પ્લેટ વગર રખડતી હતી. મજાની વાત એ છે એકે એના ડેશબોર્ડ પર *POLICE* લખેલી પ્લેટ હતી. ઘ - ૭ પર ટ્રાફિક પોલીસ હતી છતાં કોઇએ રોકી નહીં. @CollectorGnr@SP_Gandhinagar@dgpgujarat@sanghaviharsh
આજે આ ભાઈ એ ફરીથી એ જ રીતે વિડિઓ અપલોડ કર્યો છે, અને આ વખતે તો તેણે પોતાની ગાડીની પાછળ ની નંબર પ્લેટ કાઢીને
"BHARWAD"
લખેલી પ્લેટ મુકી છે,
આ ભાઈ બેઠો બેઠો પોલીસ ની ઇજ્જત ના ધજાગરા ઉડાવે છે દરરોજ #AHMEDABAD na રસ્તાઓ પર,
@AhmedabadPolice@PoliceAhmedabad
A reminder of how old NDTV, used to cover him during the UPA years: discussions on why he wasn’t married despite nearing 40, how women were crazy about him, and endless efforts to project him as the nation’s most eligible leader.
Back then, this wasn’t called “godi media.” It was called “speaking truth to power.”
Despite having a supportive media ecosystem, and a political surname that opened every door, Rahul Gandhi still managed to make failure look remarkably consistent..
"किसी को भी इतालवी प्रधानमंत्री से इस तरह अहंकारी लहजे में बात करने का अधिकार नहीं है।"
यह बयान इटली के विपक्षी पार्टी का है। उन्हें यह बात इसलिए कहनी पड़ी क्योंकि डोनाल्ड ट्रंप ने कहा,
"वह (जॉर्जिया मेलोनी) मेरे साथ फोटो चाहती थीं। मैं ऐसा नहीं करना चाहता था, लेकिन मुझे उन पर तरस आ गया।"
मेलोनी ने आगे आकर ट्रंप के इस बयान को झूठा और मनगढ़ंत बताया। इटली के विदेश मंत्री ने अपना अमेरिका दौरा रद्द कर दिया। राष्ट्रपति से लेकर सहयोगी सहित विपक्षी दल मेलोनी के समर्थन में खड़े हो गए।
अब कल्पना करिए ऐसी ही मनोहर कहानी ट्रंप ने भारतीय प्रधानमंत्री नरेंद्र मोदी के लिए सुनाई होती तो हमारे देश का विपक्ष क्या कर रहा होता?
માનનીય @Zone2_DCP , તમે કહો છો બેદરકારીથી ડ્રાઇવિગ ન કરો, રીલ બનાવવાની લ્હાયમાં જિંદગી જોખમમા ન મૂકો,
પણ જ્યારે શહેર ન નાગરિકો તરફથી @AhmedabadPolice અને @PoliceAhmedabad ને આ બાબતે જાણ કરવામા આવે છે ત્યારે તેઓ કોઈ પણ કાર્યવાહી કરતા નથી, તો પછી મતલબ શુ તમારો આ ટ્વીટ કરવાનો?
गाँव हस्तसाल उत्तम नगर की सरकारी ज़मीन पर बने
अवैध कब्रिस्तान ईदगाह मस्जिद मदरसा उत्तमनगर मामले में साथ देने की अपील
हम लड़ रहे है आप साथ देंगे ?
शेयर भी नहीं कर सकते तो छोड़ दीजिए सोशल मीडिया
રેડિયોની કિંમત રેડિયોમાં બેઠેલા મોટા માથા સમજી ના શક્યા.. એક જમાનો હતો કે છાપું સવારનો સાથી અને રેડિયો સાંજનો સાથી હતો..પણ મોબાઈલમાંથી રેડિયો ગયા, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ ઓછા થયા અને પછી તો....ધીરે ધીરે લોકો App ઉપર શિફ્ટ થઈ ગયા..
હજી પણ સમય છે.. એડ ઓછી કરો, ગીતો વધારો 🙂
આ વિડિઓ ભાઈ એ ગઈ કાલે અપલોડ કર્યો છે, કાળા કાચ અને ગેરકાયદેસર નંબર પ્લેટ સાથે,
ભાઈ ને કોઈ જ અસર થઈ નથી તમારા બિફોર અને આફટર ન એક્શન થી,
ભાઈ ફરી થી કાળા કાચ લગાવી ને એજ રીતે ફરી રહ્યો છે શહેર માં તાંડવ કરતો
@AhmedabadPolice@PoliceAhmedabad
GPSC CL ૧/૨ ૦૫/૨૬૨૭ ની PAK આવી ગયી છે.
Objection માટે ૨૨/૦૬ સુધી ના સમય આપ્યો છે મતલબ કે ટેલીગ્રામ ban માં કોઈ Objection વાળું મોટું ગ્રુપ ના બની જાય જે પાછળ થી HC મા ક્યાં ના નડે ના એની મસ્ત તકેદારી આયોગ દ્વારા રાખવામાં આવી છે 😂
.
"કર્મ ખરાબ કર્યા તો જ વ્યક્તિ બીવાતો હોઈ"
Dumper Mafias are everywhere… and seeing similar kinda videos everyday on some or the other platforms .. what’s happening in Ahmedabad? @AhmedabadPolice we need to do something about it