બનાસકાંઠા જિલ્લાના નાળોદર ગામના તલાટી-કમ-મંત્રી સુશ્રી જેકી નાઈએ કુદરતી આફતના સમયે કપરા સંજોગોમાં કરેલ રાહત કામગીરી થકી સેવાભાવના સાથે ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં નાગરિકોની સહાય માટે પ્રતિબદ્ધ રહેતા કર્તવ્યનિષ્ઠ કર્મયોગીઓની સરાહનીય કામગીરીથી મળે છે આફતો અને પડકારોનો સામનો કરવા માટેની #પ્રેરણા_શક્તિ
@DDORAJKOT1સાહેબ ની સૂચના અને @LodhikaTdoસાહેબ ના માર્ગદર્શન હેઠળ હવામાન વિભાગ ની ચેતવણી હિસાબે GIDC મેટોડા માં તલાટીકમ મંત્રી અને સરપંચશ્રી દ્વવારા સેટલડ હોમ ની વ્યવસ્થા કરવામાં આવી @CMOGuj@CollectorRjt@PMOIndia
“એક પેડ માં કે નામ”મેટોડા ગ્રામ પંચાયત તથા મેટોડા ગામ આગેવાનો ના સાથ સહકાર થી આજરોજ ગ્રામજનને 275 ફળાવ રોપા ફ્રી માં વિતરણ કર્યા તથા. પ્રા. શાળા કંપાઉન્ડ તથા phc સેન્ટર માં વૃક્ષો વાવવામાં આવ્યા.અને સ્મશાન ના ગ્રાઉન્ડ માં કુલ 225 વૃક્ષ વાવવા માં આવિયા@DDORAJKOT1@LodhikaTdo
આજ રોજ મેટોડા ગ્રામ પંચાયત દ્વવાર રાત્રી કેમ્પ કરી પંચાયત કર વેરા ની વસુલાત ની કામગીરી ના કેમ્પ નું આયોજન કરવા માં આવીયુ અને જેમાં મેટોડા ગામ ના આગેવાનો અને ગ્રામ પંચાયત ના કર્મચારી ના સહયોગ થી કુલ 51500 ની વસુલાત કરવા માં આવી @DDORAJKOT1@LodhikaTdo
આજ રોજ @DDORAJKOT1 સાહેબ ની સૂચના મુજબ અને @LodhikaTdo સાહેબ ના માર્ગ દર્શન મુજબ મેટોડા ગ્રામ પંચાયત દ્વવારા આસ્થા સોસાયટી માં રાત્રી કેમ્પ કરી વેરા વસુલાત નું આયોજન કરવા માં આવીયુ
ગામ-મેટોડા તા.લોધીકા, જી.રાજકોટ.@DDORAJKOT1સાહેબ ની સૂચના અને @LodhikaTdoસાહેબ ના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટ્રીટ્સ અને રહેણાંક વિસ્તારોની દૈનિક સફાઈ પ્રક્રિયા