@Bhupendrapbjp સાહેબશ્રી આશ્વાસન ખૂબ મળ્યું પણ ન્યાય નથી મળ્યો.
ન્યાયની આશા ઝંખતો ગ્રામ પંચાયત #VCE માનસિક તણાવ હેઠળ કામ કરી રહ્યો છે.
#કમિશન નીતિથી હજારો VCE ના માનવાધિકારોનો ભંગ થઈ રહ્યો છે.
#શોષણ દૂર કરતા પગાર આપવા સચોટ અને પારદર્શીત નિર્ણય જાહેર કરશો જી
@bachubhaikhabad
ગ્રામ પંચાયત #VCE ની માંગણીઓ પરત્વે @Bhupendrapbjp સાહેબશ્રી ક્યારે નિર્ણય જાહેર કરશો??
સરકારે નિર્ણય ના કરતા સમયના ચકવ્યૂહમાં ઘણા #VCE કામગીરી કરતા કરતા નિવૃત્તિના આરે આવી ગયાં છતાં #પગાર મળતો થયો નથી.
હવે તો ન્યાય આપો.. કયાં સુધી 1. રુ, 5. રુ, માં કામ કરતા રહીશું??
#VCE
@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર સારા નિર્ણય લઇ રહી છે. #VCE ના હિત માટે @GujaratGram ને સાઈડમાં રાખી સંવેદનશીલ સરકાર #VCE ના હિત વિશે વિચારીને પગલાં ભરશે તો ચોક્કસ #VCE ને ન્યાય મળશે. 🙏🙏
E Gram સોસાયટીને કરોડોની ગ્રાન્ટ મળે છે.પણ Vce ને #એક રૂપિયાનો #પગાર મળતો નથી.
#VCE#પગાર
*ઇગ્રામ વિશ્વ ગ્રામ સોસાયટી માં અમુક અધિકારી પોતાની મનમાની ૨૦૦૬ થી કરતા આવ્યા છે અને આમાં ઘણા અમારા ગરીબ વીસીઈ ભોગ લેવાયા છે
અને ૨૦૦૬ થી છે આ વિષય માં ખુબ અવગત થયો છે આ અધિકારી ગરીબ વીસીઈ ના જે વર્ષ કરોડો રૂપિયા ચાઉં કરે છે તપાસ થવી જ જોઈએ @CMOGuj@BJP4Gujarat હું એક જાગૃત છું
@skumar_76 સાહેબશ્રી આપ દ્વારા #VCE ના હિત માટે સારા નિર્ણય લેવામાં આવ્યા છે.
#પગાર આપવા બાબતે નિર્ણય લેતા @Bhupendrapbjp સાહેબશ્રીને પગાર અંગેની દરખાસ્ત મોકલવામાં આવે તો 14000 જેટલાં VCE નું ભવિષ્ય ઉજળું બને તેમ છે.
@GujaratGram તરફથી પોઝિટિવ વલણ દાખવવામાં આવે તેવી વિનંતી ��🙏
@Bhupendrapbjp સાહેબશ્રી ઈ-ગ્રામ સેન્ટર થકી સરકારી સુવિધાઓ #VCE દ્વારા ઘર- આંગણે પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપવામાં આવે છે પરંતુ બદલામાં #VCE ને નજીવું #કમિશન મળે છે.
#પગાર આપવામાં આવે તો #VCE દ્વારા વધુ અસરકારક કામગીરી કરવામાં આવે અને મીની સચિવાલયનું સપનું સાકાર કરી શકાય.
🙏