दूसरे चरण में आज गुजरात की 93 सीटों पर मतदान है। सभी मतदाताओं से मेरी अपील-
ये चुनाव गुजरात की नई उम्मीदों और आकांक्षाओं का चुनाव है। दशकों बाद आया एक बहुत बड़ा मौक़ा है। भविष्य की तरफ़ देखते हुए गुजरात की उन्नति का वोट ज़रूर देकर आएँ, इस बार कुछ अलग और अद्भुत करके आएँ।
હેતુ તમામ ગુજરાતના યુવાનો જાણે છે. સિસ્ટમ ના શુદ્ધિકરણ અને યુવાનો ના ભવિષ્ય સાથે ચેડાં અટકાવવાનું કાર્ય કરેલ છે.
@CRPaatil સાહેબ મારી પાસે આજે પણ તમામ ગેરરીતિ, ભ્રષ્ટાચાર ના પુરાવા ઉપલબ્ધ છે. એકવાર તાકાત હોઈ તો નિષ્પક્ષ તપાસ કરાવી જોવો, દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જસે.
https://t.co/znIwEHGHwe
🦁સિંહ શાંત હોઈ એટલે એવું ન સમજી લેવું કે ગર્જના કરતા ભૂલી ગયો છે.
@CRPaatil સાહેબને દુઃખે છે પેટમાં ફૂટે છે માથું. સાચું જોઈએ તો અહીંયા #ઉલટા_ચોર_કોટવાલ_કો_ડાટે જેવું છે.
મે હંમેશા સિસ્ટમાં રહેલ ખામી ઊજાગર કરવાનું અને સુધારવાનું કામ કરેલ છે.મારો સ્પષ્ટ
આપ મારા થી વડીલ છો અને બહુ વિનમ્ર ભાવે કહું છું.🙏જેને પોતાના ઘર કાંચ ના હોઈ એને બીજા ઉપર પથ્થર ફેંકવા ન જોઈએ.
આ તમામ કૌભાંડો બાબતે એકવાર પૂછો તમારા અધિકારી,મંત્રી,ગૃહમંત્રી...ને આ બધી વિગતો આપવા માટે મે કેટલા દરવાજે ઠોકરો ખાધી છે.
અંતે રાજનીતિ માં આવું મારી મજબૂરી છે શોખ નહીં.
જે જેવી ભાષામાં સમજે છે એને એ ભાષામાં જવાબ દેવો જરૂરી છે.
સિસ્ટમ માં સડો છે, દૂષણ છે,લીકેજ છે....તો હું જાતે ઉતરી ગયો છું સાફ કરવા.કેમ કે તે મારો #રાષ્ટ્રધર્મ છે.જ્યાં જ્યાં મારી નજર સામે ભ્રષ્ટાચાર કે ગેરરીતિ થાય છે તે રોકવાનો મારો પ્રયત્ન રહશે.
જય હિન્દ
https://t.co/znIwEHGHwe