बहुत ही बढ़िया दिवाली गिफ़्ट है पंजाब के कर्मचारियों के लिए ! गुजरात के कर्मचारियों को निवेदन है की आप ‘आप’ पर और अरविंद केजरीवाल जी की गारंटी पर विश्वास कर के गुजरात के सारे कर्मचारियों आम आदमी की सरकार बनाइए ! नेक्स्ट दिवाली आप की भी सुधर जाएगी ! और आजीवन दिवाली मनाओ
ગુજરાતના ખૂબ જ નીડર અને લોકોની સમસ્યાઓને સાચો પત્રકારધર્મ નિભાવીને સત્યને શેહ, શરમ કે સંકોચ વિના રજૂ કરનારા @devanshijoshi71 ને #જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
મીડિયા એ સમાજની ત્રીજી આંખ છે એવું સાબિત કરી વાસ્તવિક પત્રકાર ધર્મને નિભાવતા જઈને ગુજરાતની પત્રકાર આલમમાં "#જમાવટ" ની