#SUPPORT_GUJRAT_POLICE
👮♂મિત્રો પોલીસ જો પ્રજાનો મિત્ર હોઈ તો તે પ્રજા એ પણ વિચારવું જોઈએ મિત્રોને જ્યારે સપોર્ટ ની જરૂર પડે તો આપડી પણ મિત્ર અને નાગરિક તરીકે ની નૈતિક અને મૌલિક ફરજ અદા કરી એના દુઃખમાં અને એની વાજબી માંગણીઓ માં સમર્થન આપીએ...🤝🙏
@hdraval93@Bhupendrapbjp
નાગરીક ની સેવા માં 24*૭ ખડે પગે રહેતી ગુજરાત પોલીસ ને ન્યાય આપો. તેમનો ગ્રેડ પે ભારતના અન્ય રાજ્યો ના પોલીસ કર્મચારીઓ કરતા ઓછો છે.તો માનનીય ગૃહરાજ્યમંત્રી @sanghaviharsh ને અપીલ છે કે તે આ બાબતે જરૂર ધ્યાન દોરશે અને પોલીસ ની વ્યથા સમજશે.!!@Bhupendrapbjp
#2800GujaratPolice