માનનીય @AhmedabadPolice @ahdtrafficpolice
અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર દાસ્તાનથી વડોદરા તરફ જતા માર્ગમાં આવતા કઠવાડા સર્કલ નજીક હોટલ ઝરૂખે, ટોરેન્ટ પાવર નજીક, અગાઉ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે અમલમાં મૂકવામાં આવેલી કેપ્સ્યુલ સિસ્ટમના કારણે ટ્રાફિક [1]
માનનીય @AhmedabadPolice @ahdtrafficpolice
અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર દાસ્તાનથી વડોદરા તરફ જતા માર્ગમાં આવતા કઠવાડા સર્કલ નજીક હોટલ ઝરૂખે, ટોરેન્ટ પાવર નજીક, અગાઉ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે અમલમાં મૂકવામાં આવેલી કેપ્સ્યુલ સિસ્ટમના કારણે ટ્રાફિક [1]
@AhmedabadPolice@ahmedabadmirror વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહેતી હતી.
હાલમાં આ સિસ્ટમ બંધ કરીને નવો કટ ખોલવામાં આવ્યો હોવાથી આ સ્થળે વારંવાર ભારે ટ્રાફિક જામ સર્જાય છે, જેના પરિણામે વાહનચાલકોને નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
અતઃ જનહિતને ધ્યાનમાં રાખીને સ્થળનું ટ્રાફિક સર્વેક્ષણ અને નિરીક્ષણ કરી, [2]
How difficult is it to understand a simple cancellation request?
Please cancel my JioFiber connection immediately and confirm it in writing. If you continue billing me despite my cancellation request, I will dispute those charges and escalate the matter to the consumer forum.
2/2
This clearly proves the chimney itself is defective. Pathetic product quality and poor customer experience from Hindware. People should avoid buying Hindware chimneys if this is the quality they provide. @HindwareApp@Hindware_India
1/2
Bought a brand new Hindware Imelda 60 cm chimney and it started vibrating heavily from day one. Installation team visited twice and even tested it without the duct pipe, but the vibration issue still exists.
@HindwareApp@Hindware_India Bought a new Hindware Imelda 60 cm chimney and it vibrates heavily from day one. Poor installation support and disappointing service. People should avoid buying Hindware chimneys if this is the quality they provide.
ગુજરાતમાં ભાજપ સરકારની એક ગંભીર અને યુવા પેઢી માટે ચિંતાજનક પ્રવૃત્તિ સામે આવી છે.નિવૃત અધિકારીઓને વારંવાર “એક્સ્ટેન્શન” આપી સરકારમાં જાળવી રાખવાની નીતિ હવે જાણે નિયમ બની ગઈ છે.
છેલ્લા 3 વર્ષમાં રાજ્યના 8થી વધુ મહત્વના વિભાગોમાં થયેલી નિમણૂકોમાં આશરે 50 ટકા અધિકારીઓ રીટાયર્ડ થયા પછી ફરી નિમણૂક પામ્યા છે.
જ્યાં સરકારની નીતિ ઘડાય છે એવા મુખ્ય વિભાગો આરોગ્ય, ખાદ્ય પુરવઠા, મજૂરી અને રોજગાર, વૈજ્ઞાનિક અને ટેકનિકલ વિભાગ, વેલફેર વિભાગ, અને ખનિજ વિભાગ સુધીમાં પણ રીટાયર્ડ અધિકારીઓનો જ દબદબો જોવા મળે છે.
એક તરફ સરકાર વર્ષોથી ભરતી બંધ રાખી યુવાઓનુ ફિક્સ પે, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથાથી શોષણ કરે છે,
અને બીજી તરફ નિવૃત અધિકારીઓને ફરીથી નિમણૂક આપીને લાયકાત ધરાવતા યુવા અધિકારીઓને તકથી વંચિત રાખે છે.
સરકારમાં નીતિ-નિર્ણયના પદો હવે અનુભવના નામે એ જ જૂના અધિકારીઓના હાથે છે જેના કારણે નવી વિચારસરણી અને આધુનિક ઉકેલોનો અભાવ સ્પષ્ટ દેખાય છે.
યુવા અધિકારીઓ માટે તકો બંધ, પ્રમોશન અટકેલું અને નવી ભરતીના દરવાજા વર્ષોથી બંધ આ નીતિ યુવાધન ના અપમાન સમાન છે.
રાજ્યનો ભવિષ્યનો આધાર યુવાનો છે.
પણ ભાજપ સરકાર પોતાના મનપસંદ નિવૃત અધિકારીઓને “સદાબહાર એક્સ્ટેન્શન” આપી સિસ્ટમને વૃદ્ધ અને સ્થિર બનાવી રહી છે.
ભાજપ સરકારની વાસ્તવિક પ્રાથમિકતાઓ શું છે?
યુવાનોનું ભવિષ્ય કે મનપસંદ અધિકારીઓનું પુનરાગમન?
ફુલ પગારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું....✔️
વર્ગ-4 કર્મચારીઓને દિવાળી બોનસ....✔️
વર્ગ-3 ના ફિક્સ પગાર કર્મચારીઓ માટે કશું નહીં....✖️
એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ શા માટે??
શું ગુજરાત સરકારના વર્ગ-3 ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓને ફિક્સ પગાર મુક્તિની દિવાળીમાં કોઈ ભેટ મળશે?? ?