#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
ગંગાજળ ભલે પવિત્ર હશે,,,
પણ એ એકાંતમાં વહેતું દરેક આંસુ પવિત્ર છે કે જે નિર્દોષ ભાવનાથી પીડાનું માર્યું વહે છે,,
જેણે સિસકારા ભરીને જાતે જ વિરામ લીધું હોય....!!!
૧૩ વર્ષથી સુપ્રીમ કોર્ટમા લટકતા #ફિક્સવેતન કેસમા ગુજરાત સરકારે એટર્ની જનરલની મદદ માટે મનિષા લવકુમારને નિયુક્ત કર્યા છે. ત્રીજી ડિસેમ્બરે મુદ્દત છે. વર્ષ ૨૦૧૨મા હાઇકોર્ટે સમાન કામ- સમાન વેતનના સિધ્ધાંતે શોષણનો ખેલ બંધ કરવા ચૂકાદો કર્યો હતો. તેની સામે સરકાર સુપ્રીમમા ગઇ હતી.