Under his leadership, India ascended to the 𝗡𝘂𝗺𝗯𝗲𝗿 𝗢𝗻𝗲 ranking and stayed at the pinnacle for 𝟰𝟮 𝗰𝗼𝗻𝘀𝗲𝗰𝘂𝘁𝗶𝘃𝗲 𝗺𝗼𝗻𝘁𝗵𝘀.
At home, India remained unbeaten in a Test series under his captaincy and won 10 of the 11 series he led in 👏👏
#TeamIndia | #ViratKohli | @imVkohli
Salute @GujaratPolice !
દાહોદ જિલ્લાના સંજેલીમાં સાસરિયાની રાક્ષસી વિકૃતિનો ભોગ બનેલી આ મહિલા કે જેને પોતાના જ પરિવાર દ્વારા અર્ધ નગ્ન કરીને સાંકળથી બાઇક પાછળ બાંધીને ગામમાં ફેરવવામાં આવી હતી!!
આ ઘટનાના તમામ આરોપીઓ તો પકડાયા જ છે પરંતુ સાથે દાહોદ પોલીસ દ્વારા પીડિત મહિલાને ફતેપુરા ખાતે ‘આત્મ ગૌરવ’ નામની શાકભાજી દુકાન શરૂ કરાવી છે. દુકાન માટે 11 માસનો કરાર કરવામાં આવ્યો છે. દુકાનનું ભાડું પણ દાહોદ પોલીસે પોતાના સ્વભંડોળમાંથી 11 માસ માટે એડવાન્સમાં ચૂકવી દીધું છે. મહિલાને એક મહિના માટે પૂરતું શાકભાજી/ફળો પણ દાહોદ પોલીસ દ્વારા પૂરા પાડવામાં આવશે.
મહિલાની સુરક્ષા માટે શાકભાજીની દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાની ફતેપુરા પોલીસ સ્ટેશનની SHE ટીમ દુકાનનું મોનિટરિંગ કરશે. દર અઠવાડિયે મુલાકાત લઈને મહિલાની પુછપરછ કરશે.
દાહોદ પોલીસનું આ કામ ખરેખર સરાહનીય છે !
दाहोद जिले के संजेली में ससुराल वालों द्वारा राक्षसी उत्पीड़न की शिकार इस महिला को दाहोद पुलिस ने फतेपुरा में 'आत्म गौरव' नाम से सब्जी की दुकान भी खुलवा दी है.
दुकान के लिए 11 माह का अनुबंध किया गया है. दाहोद पुलिस ने दुकान का 11 महीने का किराया भी अपने फंड से एडवांस में दे दिया है. दाहोद पुलिस की ओर से महिला को एक महीने की सब्जियां/फल भी उपलब्ध कराए जाएंगे.
महिला की सुरक्षा के लिए सब्जी की दुकान में सीसीटीवी कैमरे लगाए गए हैं. दाहोद जिले के फतेपुरा पुलिस स्टेशन की एसएचई टीम दुकान की निगरानी करेगी। हर सप्ताह महिला से मुलाकात कर पूछताछ करेंगे।
@sanghaviharsh@DahodDdo #Gujarat #Dahod
#Gujarat
તહેવારો અને રાત્રીના સમયે રાજકોટથી જેતપુર રોડ પરના ડાયવર્ઝન અને વર્ષોથી ચાલી રહેલા રોડના કામના કારણે 3 કિમીનું અંતર કાપવામાં કલાકો લાગે છે અને ટોલ ગેટ પર વટથી ટોલ ઉઘરાવાય છે અને એમાં પણ રૂ.5નો વધારો કરી દેવાયો છે.......... ગીર સોમનાથમાં 60 કિમીની અંદર 3 ટોલ નાકા ઉભા કરી દેવાયા છે જ્યારે નિયમ છે કે 60 કિમીના અંતરમાં 2 ટોલ નાકા પણ ન હોવા જોઈએ
સૌરાષ્ટ્રના ભાજપ - કોંગ્રેસના તમામ મંત્રી, સંત્રી અને નેતાઓ આ બાબતથી વાકેફ છે પરંતુ હરામ છે કોઈના પેટનું પાણી પણ હલે તો
( વીડિયો 3 દિવસ પહેલાનો છે, 📸: @PARAKRAMABP )
@Janak_Sutariyaa Same advertisement of Cadbury in the current time reflects the changes that occurred in a society where a woman is playing cricket and a man celebrates her victory. Indeed time has changed and so does an ad.
Spirit of Cricket 💯
Take away all his centuries and records and Virat would still be one of the greatest of the game.
Irrespective of the match situation, he always calls for sportsmanship even for his opponents! 🙏
#PlayBold#ನಮ್ಮRCB#IPL2024#MIvRCB