સુરજની ઈંઢોણી કરી ગાગરમાં ગોરજ-ધાર છે
હૈયું વલોવી નાખતા ભાગળ સુધી વિસ્તાર છે
આ શેરી, નાકું, ગોખ હું કાઢી શકું ક્યાંથી બધું?
નખશિખ ગુજરાતીપણું રગરગમાં અપરંપાર છે
~ @ParthTarapara
વિશ્વ માતૃભાષા દિવસની હાર્દિક શુભેચ્છાઓ
વિશ્વ સિંહ દિવસ ઉપર એક સાથે બે ખુશીઓ આપ સૌ સાથે વહેંચવી છે. જેમાં સૌથી પહેલા છે, મેં લખેલું અને આજે જ લોન્ચ થયેલું, ગીરની જગજુની જોગણ એવી સિંહણની ગાથા કહેતું ગીત “ગીર ગજવતી આવી સિંહણ”.
Dedicated to PM Shri @NarendraModi
Produced by Shri @MPparimal
Link: https://t.co/up3cIr61Ja
Presenting to you the first ever folk song on the majestic Asiatic lioness, “Gir Gajavti Aavi Sinhan” on the occasion of World Lion Day 2024. An ode to the lioness in Gir, this song is dedicated to our Hon. Prime Minister, Shri Narendra Modi for his relentless efforts on lion conservation. It is a tribute to the queenly lioness of Gir and a celebration of our rich musical culture.
#GirGajavtiAaviSinhan #Gir #WorldLionDay2024
@narendramodi@PMOIndia@AdityaGadhvi03@incredibleindia@GujaratTourism@GujForestDept
इस्-लामिक आक्रमणकारी “Gहादी मोहम्मद ख़िलजी” की बर्बरता तथा क्रूर मु-स्लिम लुटेरों से संघर्ष करता सनातन धर्म एवं गुजरात की गौरव गाथा को दर्शाती फ़िल्म #Kasoombo।
केसरिया पहन हज़ारो वीर-वीरांगनाओं के बलिदान की सत्य घटना पर आधारित फ़िल्म #क़सूंबो अब हिन्दी में भी रिलीज़ होने जा रही है 3rd May को।
अवश्य देखे और अपने बच्चो को भी दिखाए हमारे पुरखों के बलिदान का इतिहास।
फ़िल्म के निर्माता @VijaygiriBava भाई ने
इ-स्लामिक आक्रमणकारीयो की सच्चाई देश के समक्ष लाने का प्रयास किया तो टुकड़े टुकड़े गैंग/कम्युनिस्ट-इ-स्लामिस्ट गैंग ने ये फ़िल्म रिलीज़ ना हो उसके लिए हर संभव प्रयास किया, सेंसर बोर्ड में भी निर्माता निर्देशकों को बहुत संघर्ष करना पड़ा था, किंतु अब फ़िल्म रिलीज़ हो रही है हिन्दी में(3rd May)
विजय भाई और उनकी पूरी टीम के साहस को कोटि कोटि नमन।🙏🏻
કસૂંબોની Brand Ambassador ગૌરવવંતા ગુજરાતની આ વીરાંગના દીકરીઓ છે.એક એક દીકરી એક એક સુજાણ છે .
ખોડલનો ખમકારો જ આધાર છે.
ખમકારે ખોડલ સહાય છે
ખમકારે ખોડલ સહાય છે
ખમકારે ખોડલ સહાય છે
#Kasoombo
ઢોલ વધાવો અને લાડુ લેવો.
ઘરની વહુવારુ ઢોલ અને ઢોલીને વધાવી આશીર્વાદ મેળવે કેમ કે ઢોલનાદ વિઘ્નો દૂર કરે.
ઢોલના તાલે કુંડાળામાંથી ભાભી લાડુ ચોરવા નાચે અને ઢોલ બંધ થાય ત્યાં લાડુ ચોરે.
‘કસૂંબો’ ફિલ્મમાં તમને આવી અનેક ભાતીગળ પરંપરા, પ્રથા અને જૂનું લોકજીવન જોવા મળશે ! #Kasoombo
શૌર્ય, સમર્પણ, અને ઐતિહાસિક ઘટના દર્શાવતી ફિલ્મ "કસુંબો" માણો ફક્ત 99/- રૂપિયામાં!!
#Kasoombo is now in cinemas near you!!
𝐇𝐮𝐫𝐫𝐲 𝐔𝐩 𝐀𝐧𝐝 𝐁𝐨𝐨𝐤 𝐘𝐨𝐮𝐫 𝐓𝐢𝐜𝐤𝐞𝐭𝐬 𝐍𝐨𝐰
Book My Show: https://t.co/765FUrSHeR
PayTm: https://t.co/EaVwmeAh63
A @VijaygiriBava Film
He's @VijaygiriBava, a Gujarati movie director. He alleges that the censor board forced him to remove Geetha shlokas, Mahishasur Mardini Stotram, and other Hindu shlokas from his movie #kasoombo but cleared a scene in which Kalma was being recited.
Despite his efforts to convince them, they didn't listen. This is a shameful and concerning matter. Is this how we promote our culture? Who is running the censor board of India?
Requesting Union Minister @ianuragthakur ji to look into this and take appropriate action. Such incidents demotivate directors and producers from creating meaningful movies
‘રાંદલનાં લોટા તેડવા’ એ સૌરાષ્ટ્રની અમર પરંપરા છે. ઘરમાં લગ્ન હોય, સીમંત હોય ત્યારે રાંદલમાનાં લોટા તેડવાની પ્રથા છે.
ગામની વહુવારુ-દીકરીઓ સૌ કોઈ રાંદલમાનાં ગીતો ગાઈ ઘોડો ખૂંદે આજે પણ.
‘કસૂંબો’ ફિલ્મમાં તમને આવી અનેક ભાતીગળ પ્રથા, પરંપરા અને જૂનું લોકજીવન જોવા મળશે #Kasoombo
ખિલજીને શેત્રુંજય ઉપર આક્રમણ કરવું છે કેમકે એમાં એનો સ્વાર્થ છે; અને આપણે એ આક્રમણને રોકવું છે કેમકે એમાં આપનું સમર્પણ છે.
ઇતિહાસ સાક્ષી છે, સ્વાર્થની સામે હંમેશા સમર્પણ જીત્યું છે. પછી ખીલજી ભલે ૮૦૦ વરસ પહેલાનો હોય કે આજકાલનો.
આદિનાથ દાદાની જય
ખમકારે ખોડલ સહાય છે
#Kasoombo In Cinemas