@CMOGuj જો પંચાયત વિભાગની જ 12 પાસ સમકક્ષ તલાટી અને જુનિયર કલાર્કમાં સ્નાતક કે અનુસ્નાતક કે એનાથી વધુ ભણેલ ઉમેદવાર ઉમેદવારી ભરવા લાયક થઈ શકતો હોય તો આજ વિભાગની એક જ ક્ષેત્રમાં આવેલ ઇજનેરની ભરતી માટે ઉચ્ચ લાયકાત વાળા કેમ ઉમેદવારી ભરવા લાયક
નથી????
#ALLOW_BE_GPSSB_AAE
@brijeshmeja1