ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે જિલ્લાની ગ્રામ-પંચાયત માંથી e-sign દ્વારા નાગરિકોને વિવિધ દાખલાઓ કાઢી આપવામાં આવે છે.સાથે ઈ-સરકાર ડિજિટલ સેવા થકી વિવિધ સેવાઓનો લાભ મળશે અને દરેક કચેરીઓમાં કાગળિયાઓ લઇ જવાની જરૂર નહિ પડે. @PMOIndia@CMOGuj@bachubhaikhabad@pkumarias@vmittra@skumar_76
ઝારખંડ(રાંચી) માં યોજાયેલી જુડો ની જુનીયર ની નેશનલ સ્પર્ધામાં ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ તાલુકાના ભાલપરા ગામની નાઘેરા અંકિતાબેન નાથાભાઈ એ બ્રોન્ઝ મેડલ મેળવી ગીર સોમનાથ જીલ્લા અને આહીર સમાજ નું ગૌરવ વધારેલ છે.
@PatatVikram#bhalpara#veraval#girsomnath
લોકસેવા એજ મારો સંકલ્પ અને એ સંકલ્પને મજબૂતી મળે એ હેતુથી આજરોજ @BJP4Gujarat દ્વારા 91 તાલાલા વિધાનસભા સીટ પર મારી પસંદગી કરવા બદલ @narendramodi જી @AmitShah જી@CRPaatil જી નો ખુબ ખુબ આભાર 🙏
દિલ્હીમાં યોજાયેલ જુડો નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટમાં ગીર સોમનાથ જિલ્લાના ભાલપરા ગામની ત્રણેય દીકરીઓએ મેડલ પ્રાપ્ત કર્યા,જેમાં અંકિતા અને અર્ચના નાઘેરા એ બ્રોન્ઝ મેડલ અને નાઘેરા ભૂમિ નો ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો.આહીર સમાજ તેમજ ગીર સોમનાથ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
@PatatVikram
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી તારીખ 19 ના રોજ જૂનાગઢ ખાતે જાહેર સભા સંબોધવાના હોય અને તેમાં મોટી સંખ્યામાં ભાલપરામાંથી લોકો જવા માટે અને આમંત્રણ માટે અને આયોજન માટે એક મીટીંગ રાખવામાં આવેલી હતી
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ના વરદ્હસ્તે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર વાહન 'LED રથ'નું પ્રસ્થાન
🕟 આજે સાંજે 4:30 કલાકે
વિધવા સહાય એ આધાર બની રહી છે નિસહાય વિધવા માતાઓ - બહેનો ની ,
મારા ગામ ભાલપરા માં અમે હેલ્પલાઇન નંબર દ્વારા સેવાકેન્દ્રમાં આ તમામ યોજનામાં ગ્રામજનોને સહાયક બનીએ છીએ.