આજ રોજ પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્" ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી ની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @bhikhubhaidbjp ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ મીડિયા સેલની બેઠક યોજાઈ. (1/2)
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબે “સ્વચ્છ ભારત”નું સૂત્ર આપ્યું હતું. ફરી એકવાર મોદી સાહેબે “ગંદકી-ભારત છોડો”નું સૂત્ર આપી સ્વચ્છતા પર ભાર મૂક્યો છે.
આપણે આદરણીય વડાપ્રધાન સાહેબશ્રીનાં આ આહવાન સાથે જોડાઇએ અને 15મી ઓગસ્ટ સુધી સ્વચ્છતાનું એક સફળ અભિયાન ચલાવીએ !