માનનીય શ્રી @Bhupendrapbjp સાહેબને ફરી એકવાર ગરવી ગુજરાતના મુખ્યમંત્રી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
ગત વર્ષમાં આપે કરેલા અસંખ્ય વિકાસના કામોની કાર્યપોથીમાં વધુને વધુ પાનાઓ આગામી વર્ષોમાં પણ ઉમેરાય, તેમજ સમગ્ર ગુજરાત પ્રગતિના પંથે આગળ વધતું રહે તેવી શુભકામનાઓ.
ગુજરાત પંચાયત સેવા પસદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-૩ના જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) (વર્ગ-૩) સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તા.૧૮-૦૨-૨૦૨૨ થી તા.૦૮-૦૩-૨૦૨૨ દરમ્યાન ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે .