Students are continuously raising their voices across all platforms so that there can be some impact on ears of the govt. but unfortunately they are deaf. Promotion is the basic necessity of the hour. We won't let you to play with students future.
#NoExamsInCovid#UGCGuidelines
ગમે તેટલા આંદોલન કરીલો ભરતી હવે 2021 માં જ આવશે કેમકે 2022 માં ચૂંટણી છે 2021 માં બધી ભરતી આવશે એટલે ફરીથી લોકો 2022 માં ભાજપ ને વોટ આપશે અને બીજા 5 વર્ષ ફરીથી આંદોલન કરશે🙏
ભૂલતા નહિ જેટલા હેરાન થયા છો , એકવાર અહંકાર ને હરાવવો પડશે.
#LRD_MALE
રાજ્યના લાખો બેરાજગાર યુવાનોની માંગણીના સમર્થનમાં વીરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરે એ પહેલા જ અલગ અલગ જગ્યાઓ પર મોડી રાત્રે જ @nsui હોદ્દેદારોની ખોટી રીતે અટકાયત કરતી પોલીસ ..
@guptar@NSUIGujarat Mental health is big joke for such a ministry in india. They only care for admission fees and examination fees thats why they are force for end semester exams so that they can easily get the admission money if we do fruther studies.its all a business.