🙏મિત્રો જો તમે હમણાં આવેલ RT રિઝલ્ટ માં પાસ હોવ અને તમારી પાસે હાલમાં અન્ય સરકારી નોકરી હોય તો બને તેટલો DV ન કરાવવાનો આગ્રહ રાખજો... તમારી એક પહેલ અન્ય કોઈ જરૂરિયાત મંદ બેરોજગાર યુવા ને નોકરી અપાવી તેમના ઘરમાં ખુશીઓ નો દીપ પ્રગટાવી શકે છે.....
#revenuetalati@deepakrajani123
મિત્રો જો તમે હમણાં આવેલ RT રિઝલ્ટ માં પાસ હોવ અને તમારી પાસે હાલમાં અન્ય સરકારી નોકરી હોય તો બને તેટલો DV ન કરાવવાનો આગ્રહ રાખજો... તમારી એક પહેલ અન્ય કોઈ જરૂરિયાત મંદ બેરોજગાર યુવા ને નોકરી અપાવી તેમના ઘરમાં ખુશીઓ નો દીપ પ્રગટાવી શકે છે......
🙏
@deepakrajani123@tv13gujarati
રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષામાં અંગ્રેજીના પેપર દરમિયાન મણિનગરમાં આવેલી સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં યુનિટ 2 ના બ્લોક ન 1 માં ત્રીજી લાઈનમાં ત્રીજી અને ચોથી પાટલી પર બેસેલ ઉમેદવારો દ્વારા 5 વાગ્યા અને 47 મિનિટથી ગેરરીતિ આચરવામાં આવી રહી હતી તેમના સીટ ન 301006683 અને 301006684 છે.

@GsssbOfficial મંડળ આ બાબતને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરીને એક ઉદાહરણ પૂરું પાડે જેથી ભવિષ્યમાં આવી ગેરરીતિ ના થાય અને ઉમેદવારો મંડળ પરનો વિશ્વાસ કાયમ રહે.
રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષામાં અંગ્રેજીના પેપર દરમિયાન મણિનગરમાં આવેલી સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં યુનિટ 2 ના બ્લોક ન 1 માં ત્રીજી લાઈનમાં ત્રીજી અને ચોથી પાટલી પર બેસેલ ઉમેદવારો દ્વારા 5 વાગ્યા અને 47 મિનિટથી ગેરરીતિ આચરવામાં આવી રહી હતી તેમના સીટ ન 301006683 અને 301006684 છે.
@KaranTh86533308 પરીક્ષા દરમિયાન ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ શાળાનું નામ ખરાબ ન થાય તેના માટે શાળા દ્વારા મંડળને જાણ કરવામાં આવી ન હોય એવું લાગી રહ્યું છે
રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષામાં અંગ્રેજીના પેપર દરમિયાન મણિનગરમાં આવેલી સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં યુનિટ 2 ના બ્લોક ન 1 માં ત્રીજી લાઈનમાં ત્રીજી અને ચોથી પાટલી પર બેસેલ ઉમેદવારો દ્વારા 5 વાગ્યા અને 47 મિનિટથી ગેરરીતિ આચરવામાં આવી રહી હતી તેમના સીટ ન 301006683 અને 301006684 છે.
@Gujrat_Yuvadhan સ્થળ સંચાલક પાસે ફરિયાદ કરતા તેમણે અરજી લખાવી હતી અને એવું કહ્યું કે અમે મંડળ ને જણાવી દઇશું પરંતુ GS નું પેપર પૂરું થયા બાદ બંને ઉમેદવાર ને ઓફિસમાં બોલવામાં આવ્યા હતા એમાં શું વાત થઈ છે તેની માહિતી નથી માત્ર વોર્નિંગ આપીને જવા દીધા હોય એવું લાગે છે
રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષામાં અંગ્રેજીના પેપર દરમિયાન મણિનગરમાં આવેલી સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં યુનિટ 2 ના બ્લોક ન 1 માં ત્રીજી લાઈનમાં ત્રીજી અને ચોથી પાટલી પર બેસેલ ઉમેદવારો દ્વારા 5 વાગ્યા અને 47 મિનિટથી ગેરરીતિ આચરવામાં આવી રહી હતી તેમના સીટ ન 301006683 અને 301006684 છે.
રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષામાં અંગ્રેજીના પેપર દરમિયાન મણિનગરમાં આવેલી સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં યુનિટ 2 ના બ્લોક ન 1 માં ત્રીજી લાઈનમાં ત્રીજી અને ચોથી પાટલી પર બેસેલ ઉમેદવારો દ્વારા 5 વાગ્યા અને 47 મિનિટથી ગેરરીતિ આચરવામાં આવી રહી હતી તેમના સીટ ન 301006683 અને 301006684 છે.
જેના અનુસંધાનએ મંડળ કાયદેસરની કાર્યવાહી કરીને પરીક્ષામાં અયોગ્ય જાહેર કરે અને ભવિષ્યમાં ગુજરાતમાં લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માંથી તમને દૂર કરે તેવી આશા છે. શાળાના સ્ટાફ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી નથી.@GsssbOfficial@YAJadeja@hdraval93 @dhavalmaru8 @deepakrajani123