प्रधानमंत्री श्री @narendramodi जी की माताश्री हीराबा का निधन अत्यंत पीड़ाजनक समाचार है।
ईश्वर से प्रार्थना करता हूँ कि दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान प्रदान करें और प्रधानमंत्री जी को यह दुःख सहने की शक्ति दें।
મોરબી ખાતે પુલ તૂટવાની દુર્ઘટનાના સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેમજ ઇજાગ્રસ્તોને જલ્દી સ્વસ્થ્ય કરે એવી પ્રાર્થના🙏
Happy Farmer’s Day to all farmers, especially young farmers across the country. May we continue feeding nations. I’m a proud farmer.. #farmersday#Farming#Choudhary_Charn_Singh
કિસાન આંદોલનમાં જમવાની સેવા,ટેન્ટની સેવા,પાણી,વિજળી,ડિઝલ,રોજની જરૂરિયાત ચિજવસ્તુઓની સેવા તેમજ એક વર્ષ દરમિયાન સોશિયલ મિડિયા દ્વારા સમર્થન કરનાર તમામ લોકોનો પણ ખુબ ખુબ આભાર .... ઝુકતી હે દુનિયા ઝુકાનેવાલા ચાહીએ
✊જય કિસાન✊ #FarmersProtest
अगर जुकाना चाहो ते कैसा भी तानाशाह हो जुक जाता है बस इरादों को बूलंद करना पडता है जी जान लगानी पडती है
तीनो कृषि कानून रद किये जायेंगे
इस निर्णय के लिये शहीद होने वाले सभी किसान भाइओ को नमन🙏
@RakeshTikaitBKU@HardikPatel_
નવા વર્ષ ના સૌ ને..........
*રામ રામ*
*જય શ્રી કૃષ્ણ*
*આપનું નવું વર્ષ શુભદાયી અને મંગળકારી રહે એવી શુભકામનાઓ જીવન માં હંમેશા હર્ષ ઉલ્લાસ અને ઉમંગ રહે અને હંમેશા સ્વસ્થ રહો એવી દિલ થી પ્રાથના*