If Government has not removed FiX pay policy in Gujarat than All government employee's Family will not give VOTE to BJP
#NoremovefixpayingujaratthanNOVOTETOBJP
ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ: અમારી દીકરીઓ પર હુમલો = જીવનનો અંત.
નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરીકે હું સ્પષ્ટ કહું છું ગુજરાતમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે: Zero Tolerance.
આટકોટ પોક્સો કેસમાં FIRથી લઈને સજા સુધીનો સમગ્ર પ્રક્રિયા માત્ર 40 દિવસમાં પૂર્ણ થયો. આ બતાવે છે કે ગુજરાતમાં ગુનેગારને હવે વર્ષો સુધી ન્યાયથી બચવાની તક મળતી નથી.
આ માત્ર એક કેસ નથી, આ એક કડક સંદેશ છે
દીકરીઓ પર હાથ ઉઠાવનાર માટે દયા નથી, માત્ર કડક સજા છે.
આ સફળ કાર્યવાહી બદલ હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સરકારના વકીલો અને સમગ્ર ન્યાયિક તંત્રને હાર્દિક અભિનંદન પાઠવું છું. તેમની ઝડપ, નિષ્ઠા અને વ્યાવસાયિકતા કારણે એક નિર્દોષ દીકરીને સમયસર ન્યાય મળ્યો.
ગુજરાત સરકાર દરેક દીકરીની સુરક્ષા માટે અડગ રીતે પ્રતિબદ્ધ છે.
He spoke in English, because this message is for world.
"India will track, identify and punish every terrorist. We will pursue them to the ends of the earth."
#PahalgamTerroristAttack
@Hasmukhpatelips આયોગ ને એવા જ પ્રશ્નો કાઢવા જોઇએ જેથી ઉમેદવારોને અરજી જ ના કરવી પડે.
અને દંડની જોગવાઈ પ્રશ્ન અને જવાબ તૈયાર કરનાર સામે પણ થવી જોઇએ જેથી પ્રશ્ન અને જવાબની ભૂલ 'ભૂલ' થી પણ ના થાય.
#WATCH | National flag draped over the bier carrying the mortal remains of former PM Dr Manmohan Singh at his residence in Delhi
(Video source: Congress)
"People say I was a silent Prime Minister,
I certainly would like to say that I was not the Prime Minister of India who was afraid of talking to the press."
— Former PM Dr Manmohan Singh Ji
RIP Legend, you will be missed 💔🙏
#ManmohanSingh
કોઈને પાંચ પાંચ વર્ષ સુધી પ્રોબેશન પર રાખવા
એ તો ગુલામી પ્રથા કહેવાય : HC
ફક્ત કહેવાતા ગુજરાત મોડેલમાં જ
યુવાનોને શોષણ કરતી ફિક્સ પ્રથા ચાલે છે
આખરે ગાંધી અને સરદારના
ગુજરાતમાં યુવાનોને અન્યાય ક્યાં સુધી ચાલશે?
#Remove_Fix_Pay#Remove_Fix_Pay_Gujarat#Remove_Fix_Pay_in_Gujarat
Home Minister Harsh Sanghvi's Father Passes Away
Gujarat's Minister of State for Home, Harsh Sanghavi's father, Ramesh Kumar Sanghavi, has passed away. He had been ill for a long time and was admitted to a private hospital in Surat. Today at 5 PM, the funeral procession will depart from Harsh Sanghavi's residence, Dharam Palace at Parle Point, and proceed to the Umra crematorium.
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશ કુમાર સંઘવીનું થયું નિધન. લાંબા સમયથી બીમાર હોઇ સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આજે સાંજે 5 કલાકે હર્ષ સંઘવીના નિવાસ સ્થાન ધરમ પેલેસ પારલે પોઈન્ટથી તેમની અંતિમ યાત્રા ઉમરા સ્મશાન ભૂમિ ખાતે જવા રવાના થશે