અઆયુષ્માન આરોગ્ય મંદિર દરામલી હેઠળ આવેલ હિંમતપુર ખાતે જિલ્લા કક્ષાએથી આવેલ ટીમ દ્વારા મમતા દિવસની વિઝિટ કરવામાં આવી તેમજ સાગર્ભા અને ધાત્રી માતા સાથે વાતચીત કરીને આરોગ્ય સુવિધાઓ અને યોજના વિશે ચર્ચા કરવામાં આવી @CdhoSabarkantha@Sbccsk@THOIDAR@IdarSbcc@NHMGujarat@PhcSbcc
જાદર ખાતે #RamanlalVora સાહેબ શ્રીની હાજરીમાં વિકસિતભારતસંકલ્પયાત્રાનું આગમન થયેલ જેમાં આરોગ્ય શાખા દ્વારા #PMJAY#ABHA,ND સ્ક્રીનીંગ તેમજ અન્ય સુવિધા��� આપવામાં આવી તેમજ આભા કામગીરી 100% પૂર્ણ થતા આરોગ્ય ટીમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું@CdhoSabarkantha @IdarSbcc @Sbccsk @THOIDAR
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દાવડ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું શાળાની બાળાઓ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવેલ તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી આપી લાભાર્થીઓને લાભ આપ��ામાં આવેલ @CdhoSabarkantha @THOIDAR @IdarSbcc @Sbccsk
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ડુંગરી હેઠળ આવેલ હસનપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું શાળાની બાળાઓ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવેલ તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી આપી લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ @CdhoSabarkantha@THOIDAR@IdarSbcc@Sbccsk
આજરોજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દરામલી ખાતે RKSK ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન કરવામાં જેમાં પિયર એજ્યુકેટરની જ્ઞાન સાથે ગમ્મત કુલ 3 રાઉન્ડમાં રમત રમીને અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપીને ઇનામ વિતરણ કરવામાં આવ્યું @CdhoSabarkantha@PhcSbcc@IdarSbcc@THOIDAR@Sbccsk
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દરામલી હેઠળ આવેલ હીંગળાજ ખાતેમમ���ા દિવસની માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી દ્વારા મુલાકાત લેવામાં આવી સાથે સાગર્ભામાતા સાથે આરોગ્ય વિષયક વાતચીત અને #PMJAY #ABHACARD #GAURAVIDIVAS નું મૂલ્યાંકન કરવામાં આવ્યું @Sbccsk @CdhoSabarkantha @THOIDAR
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી દ્વારા હીંગળાજ અને જાદર મમતા દિવસની મુલાકાત લેવામાં આવી...રસીકરણ #ABHA#PMJAY વિષયે ચર્ચા અને યોગ્ય માર્ગદર્શન સાહેબ શ્રી દ્વારા આપવામાં આવ્યું @CdhoSabarkantha@IdarSbcc@Sbccsk@THOIDAR
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દરામલી હેઠ�� આવેલ હિંમતપુર મમતા દિવસ ખાતે માનનીય અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી એ મુલાકાત લીધી તેમજ આંગણવાડીના બાળકો અને સાગર્ભા સાથે આરોગ્ય વિષયક વાતચીત કરી @CdhoSabarkantha @PhcSbcc @Sbccsk @THOIDAR @IdarSbcc
આજે સ્વચ્છતા હી સેવા પ્રોગ્રામ અંતર્ગત પ��રાથ���િક આરોગ્ય કેન્દ્ર અરોડા અને તે હેઠળ આવેલ તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સ્વચ્છતા માટે સફાઈ કરવામા આવી જેમા ગામ ના લોકો એ ઉત્સાહ થી ભાગ લીધો આભાર ...
@CdhoSabarkantha @IdarSbcc @THOIDAR @Sbccsk
આજે સ્વચ્છતા હી સેવા પ્રોગ્રામ અંતર્ગત HWC દરામલી અને તે હેઠળ આવેલ તમામ ગામમા સ્વચ્છતા ��ાટે સફાઈ કરવામા આવી જેમા ગામ ના લોકો એ ઉત્સાહ થી ભાગ લીધો આભાર ...
@CdhoSabarkantha @IdarSbcc @THOIDAR @Sbccsk @PhcSbcc
"ઉજાસ ભણી " કાર્યક્રમ એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા ધોરણ- ૬ થી ૮ મા અભ��યાસ કરતા તમામ બાળકોને ભાવનાત્મક અને માનસિક આરોગ્ય વિષય પર ચર્ચા અને વીડિયો દ્વારા સમજણ આપવામાં આવી....@CdhoSabarkantha @THOIDAR @IdarSbcc @Sbccsk @PhcSbcc
અંબાજી ભાદરવી પૂનમ નિમિત્તે પગપાળા જતા ભાવિભક્તો માટે આરોગ્ય શાખા સાબરકાંઠા જીલ્લા પંચાયત હસ્તક ઈડર તાલુકામાં દરામલી ખાતે પ્રાથમિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું@THOIDAR@CdhoSabarkantha@sabarkanthadp@Sbccsk
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અરોડાના તમામ HWCS ખાતે માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે આષ્યુષમાન ભવ: પ્રોગામની શરૂઆત કરવામા આવી જેમા આજે NCD કેમ્પ /સ્વચ્છતા પ્રોગામ અને સ્વચ્છતા શ��થ લેવામાં આવ્યા
@THOIDAR
@CdhoSabarkantha
@IdarSbcc
@Sbccs
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અરોડા હેઠળ આવેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર #દરામલી અને #ડુંગરી સેજાની #સગર્ભા બહેનોની મેડિકલ ઓફિસરશ્રી, લેબોરેટરી ટેકનીશિયન અને સી. એચ. ��� દ્વારા તપાસ કરવામાં આવી તેમજ #આયર્ન અને #કેલ્શિયમ ગોળી વિશે સમજણ આપવામાં આવી @CdhoSabarkantha @THOIDAR @Sbccsk
તંદુરસ્ત બાળ
તંદુરસ્ત ગુજરાત*
જન્મના પહેલા કલાકમાં નવજાત શિશુને માતાનું ધાવણ આપવાનું શરૂ કરવું જોઈએ.
*જન્મથી પહેલાં 6 મહિના પુરા થાય ત્યાં સુધી ફક્ત સ્તન���ાન, પાણી પણ નહિ.*
વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું
@CdhoSabarkantha @THOIDAR @NHMGujarat