@dineshdasa1@utsav_india પ્રિય સર, @dineshdasa1
આજના દિવસે જ્યારે તમારી સાથે ઉભી ને તમારા કાર્યોની પ્રશંસા કરવી જોઈએ તે દિવસે આયોગ વિશે ફરિયાદ કરતા મન કચવાય છે પરંતુ આજના અવસરે ખુશી માં સહભાગી થઈ વણ ઉકેલાયેલા પ્રશ્નોનો જવાબ મળે એવી અપેક્ષા રહેશે
Kindly revise FAK of GPSC class 1-2
@dineshdasa1@utsav_india સિક્કાની હંમેશા બે બાજુ હોય છે, આયોગના સારા કામની પ્રશંસા કરીએ એટલી ઓછી છે પણ જે એક જગ્યાએ ચૂક રહી જાય છે, એનો ભોગ વારેવારે ઘણા લોકો બનતા હોય છે.. અહીં સવાલ માત્ર બે-ત્રણ માર્કસનો નથી પરંતુ એ તમામ સફળતાનો છે જે કોઈકની ભૂલના કારણે નિષ્ફળતા માં પરિણમી છે
Kindly revise FAK of GPSC
@dineshdasa1@utsav_india સૌ પ્રથમ તો સાહેબની કર્તવ્યનિષ્ઠાને વંદન...
હજુ પણ Class 1/2 જા. ક્ર. 30/202122 ની FAK માં ઘણા સુધારાઓ છે જેે ધ્યાને લેવાના બાકી છે......
તો માનનીય દાસા સાહેબને વિનંતી કે અમારી પ્રાર્થનાને સાંભળી result revise કરવામાં આવે જેથી ઘણા અન્ય ઉમેદવારો પણ મુખ્ય પરીક્ષા આપી શકે.
@dineshdasa1@utsav_india સૌ પ્રથમ તો સાહેબની કર્તવ્યનિષ્ઠાને વંદન...
હજુ પણ Class 1/2 જા. ક્ર. 30/202122 ની FAK માં ઘણા સુધારાઓ છે જેે ધ્યાને લેવાના બાકી છે......
તો માનનીય દાસા સાહેબને વિનંતી કે અમારી પ્રાર્થનાને સાંભળી result revise કરવામાં આવે જેથી ઘણા અન્ય ઉમેદવારો પણ મુખ્ય પરીક્ષા આપી શકે...🙏
@dineshdasa1@utsav_india FAK ૩૦/૨૦૨૧-૨૨ માં ઘણી ભૂલો અગાઉ કરેલ OBJECTION મુજબ સુધારેલ નથી. જે અંગે યોગ્ય પગલાં લેવા બાબતે.
કારણ કે, માત્ર નજીવી ખામી ને કારણે જે-જે વિધાર્થી MAINS નહિ આપી શકે તેની સાથે થયેલ અન્યાય માટે જવાબદાર કોણ? વિધાર્થી પોતે???
@dineshdasa1@utsav_india Resp sir. .. નમ્રથી અતિ નમ્ર વિનંતી કે FAK ૩૦/૨૦૨૧-૨૨ માં અમુક que. માં અગાઉ કરેલ OBJECTION મુજબ સુધારેલ નથી. જે અંગે યોગ્ય નિર્ણય કરશો.
Please revise FAK and result of advt. no 30/2021-22
આપના કાર્યકાળની સમાપ્તિ વેળા એ વિધાર્થી હીત માં નિર્ણય લેવા વિનંતી. 🙏
(આ ફરીયાદ/વિનંતી કરવાની સુવિધા પણ અમોને આપના કાર્યકાળ દ્વારા જ પ્રાપ્ત થઈ છે!
જેથી અમારી વિનંતીને ન અવગણવા વિનંતી.)
@dineshdasa1@Bhupendrapbjp
@dineshdasa1@utsav_india FAK ૩૦/૨૦૨૧-૨૨ માં ઘણી ભૂલો અગાઉ કરેલ OBJECTION મુજબ સુધારેલ નથી. જે અંગે યોગ્ય પગલાં લેવા બાબતે.
કારણ કે, માત્ર નજીવી ખામી ને કારણે જે-જે વિધાર્થી MAINS નહિ આપી શકે તેની સાથે થયેલ અન્યાય માટે જવાબદાર કોણ?
વિધાર્થી પોતે???
@dineshdasa1@utsav_india FAK ૩૦/૨૦૨૧-૨૨ માં ઘણી ભૂલો અગાઉ કરેલ OBJECTION મુજબ સુધારેલ નથી. જે અંગે યોગ્ય પગલાં લેવા બાબતે. કારણ કે, માત્ર નજીવી ખામી ને કારણે જે-જે વિધાર્થી MAINS નહિ આપી શકે તેની સાથે થયેલ અન્યાય માટે જવાબદાર કોણ? વિધાર્થી પોતે???
@dineshdasa1@utsav_india Please revise FAK and result of advt. no 30/2021-22
આપના કાર્યકાળની સમાપ્તિ વેળા એ વિધાર્થી હીત માં નિર્ણય લેવા વિનંતી. 🙏
(આ ફરીયાદ/વિનંતી કરવાની સુવિધા પણ અમોને આપના કાર્યકાળ દ્વારા જ પ્રાપ્ત થઈ છે!
જેથી અમારી વિનંતીને ન અવગણવા વિનંતી.)
@dineshdasa1@Bhupendrapbjp
@dineshdasa1 Sir please provide a fair chance in class 3 (Dy So , STI)
mains writing to those students who had completed their education in English medium. To check the gujarati language ability . Gujarati language paper is sufficient for them.
@dineshdasa1 શું આયોગ પાસે સારા પેપર સેટ નિષ્ણાતો નો અભાવ છે?? સાહેબ આમાં મહેનતુ વિદ્યાર્થીને તકલીફ પડે...પાછી પ્રોરોટા સિસ્ટમ..આ તો સારા નસિબ હોય તો પ્રા્.પ પાસ થવાય.આજે આવેલ GPSC1&2 તાજુ ઉદાહરણ છે..
પ્રશ્નોમા પણ માહિતી અધૂરી કા તો વિકલ્પોમા ખામી...આજે જાહેર કરેલ પરિણામ ના પેપર જોવોતો ખબરપડે
@dineshdasa1 સાહેબ એક નમ્ર વિનંતી છે કે દરેક પરીક્ષાની PT test ના પેપરો ભૂલ વગરના નિકળતા જ નથી...પછી પ્રોવિઝનલ આન્સર કી મૂકો,વળી તેમાં સુધારા કરીને ફરી ફાઈનલ આન્સર કી અને તેમાં પણ ભૂલ તો ખરી જ..તો ભૂલ વગરના પેપર શક્ય નથી,ઍક બે સમજ્યા આ તો ૧૦/૧૫ તો હોય જ કાં જવાબ બદલવા પડે...
@dineshdasa1 GPSC જેવી એક પ્રતિષ્ઠિત સંસ્થા પેપર મા આટલી બધી ભુલો કરે ઍ માન્યામાં ન આવે એવી વાત છે. ખુબ અનુભવી લોકો આ પેપરો તૈયાર કરતા હોય છે. આવી ભુલો અનેક પરિક્ષાર્થિ માટે નુક્સાન કારક બની રહિ છે. આયોગ આ બાબતે યોગ્ય પગલા ભરે ઍ જરુરી છે
@GPSC_OFFICIAL@dineshdasa1
Set A question no 156 we can find solution by using any two option . According to PAK its option B which is correct. But In FAK its option D. Correct this one