એક ની સો વાત કે પ્રચારમાં આવે ત્યારે....
Remdesivir
( રેમડેસિવીર )
Tocilizumab
( ટોસિલિઝુમાબ )
બે ઇન્જેક્શન નાં નામ બોલાવવા....
જેને બરાબર બંને ઇન્જેક્શન નાં નામ બોલતાં આવડે એને જ મત આપવો....
@Hits136 ભાણા તું માથે ના લેતો @jitu_dholi
ભાજપના શરમ વગરના નેતાઓનો કંઈ ભરોસો નહીં. જે પોતાની ધર્મપત્નીનો સગો ન થયો, પોતાના રાજનૈતિક ગુરુનો સગો ન થયો તે ગુજરાતના પ્રજાજનોનો શું સગો થવાનો?? હવે આ અભિમાની સરકારને હટાવો.
#Go_Back_Modi#ભાજપ_જાય_છે
#ભાજપ ના ભ્રષ્ટાચાર ની સાબિતી આપતા આવા તકલાદી બ્રિજ તમને ગુજરાત ના દરેક ગામ અને શહેર માં જોવા મળશે. સરકાર ને બધી ખબર છે.બસ માત્ર મોટી દુર્ઘટના થવાની રાહ જોવે છે. #Morbi#ભાજપ_જાય_છે#modimadedisaster
मोरबी ने नगरपालिका की 52 में से 52 सीट भाजपा को दी। लेकिन भाजपा ने मोरबी के साथ विश्वासघात किया।
भाजपा ने बिना कोई टेंडर के पुल बनाने का कॉन्ट्रैक्ट एक घड़ी बनाने वाली कंपनी को दे दिया।