સુરક્ષિત કિશોરાવસ્થા તરફ એક મહત્વપૂર્ણ પગલું
ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) સામે રક્ષણ માટે સરકારશ્રીની સૂચના અનુસાર ૧૪ વર્ષ પૂર્ણ કરનાર (૧૪ વર્ષથી વધુ અને ૧૫ વર્ષથી ઓછી ઉંમર ધરાવતી) તરુણીઓ માટે રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ ઝુંબેશ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ HPV રસીકરણ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું.
આ ઝુંબેશ અંતર્ગત કુલ ૮,૧૦૧ તરુણીઓનું HPV રસીકરણ કરવામાં આવ્યું છે અને સદર ઝુંબેશ ૩૦/૦૯/૨૦૨૬ સુધી ચાલુ રહેશે, જેથી બાકી રહેલ તરુણીઓને સદર ઝુંબેશનો બહોળા પ્રમાણમાં તાકીદે લાભ લેવા અપીલ કરવામાં આવે છે.
આયોજન દરમિયાન કોઈપણ તરુણીમાં કોઈપણ પ્રકારની આડઅસર નોંધાઈ નથી.
સ્વસ્થ ભવિષ્ય માટે આજે જાગૃતિ અને સુરક્ષાનું એક પગલું…
સ્વસ્થ દીકરીઓ • સુરક્ષિત ભવિષ્ય • સ્વસ્થ સુરત
#HPVVaccination #HPV #CervicalCancerPrevention #CervicalCancerAwareness #VaccinationDrive #GirlsHealth #AdolescentHealth #PreventiveHealthcare #PublicHealth #HealthForAll #HealthySurat #SuratMunicipalCorporation #SMC #TeamSMC #Surat @InfoSuratGOG
ભારતમાં મહિલાઓમાં ગર્ભાશયના મુખનો કેન્સર બીજા ક્રમનું સૌથી વધુ જોવા મળતું કેન્સર છે, જે Human papillomavirus (HPV) થી થાય છે અને HPV રસી દ્વારા તેને રોકી શકાય છે.
સર્વાઈકલ કેન્સર વિરોધી HPV રસીકરણ અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા આજ રોજ તા.૨૩/૦૩/૨૦૨૬ સુધી કુલ ૨,૪૬૦ કિશોરીઓનું રસીકરણ કરવામાં આવેલ છે. સદર રસીકરણ અભિયાન અંતર્ગત રસીકરણ કરેલ કોઈ પણ લાભાર્થીને કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળેલ નથી.
જાહેર જનતાને સદર રસીકરણ અભિયાન અંગે પ્રવર્તમાન ગેરમાન્યતાઓને નહીં અનુસરવા અને સદર રસીકરણ અભિયાનમાં સહભાગી બની, સદર અભિયાનને સફળ બનાવવા અપીલ કરવામાં આવે છે.
Surat Municipal Corporation – Heat Related Illness Awareness
* ગરમીના સમયમાં પૂરતું પાણી પીતા રહો 📷
* બપોરે 12 થી 3 દરમિયાન તડકામાં બહાર જવાનું ટાળો 📷
* હળવા અને ઢીલા કોટનના કપડા પહેરો
* બહાર જતાં ટોપી / છત્રીનો ઉપયોગ કરો
* શક્ય હોય ત્યાં ઠંડા અથવા છાયાવાળા સ્થળે આરામ કરો
* ચક્કર, માથાનો દુખાવો, ઊબકા અથવા નબળાઈ લાગે તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો – Heat Stroke ના લક્ષણ હોઈ શકે છે
#suratmunicipalcorporation #HeatSafety #summercare #PublicHealth
સુરત મહાનગરપાલિકા દ્વારા “અર્બન ડેવલપમેન્ટ યર – 2025” અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન”ની ઉજવણીના ભાગ રૂપે એનસીડી કાર્યક્રમ હેઠળ 30 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે વિનામૂલ્યે મોઢાનું કેન્સર, સ્તન કેન્સર અને સર્વાઈકલ કેન્સરના સ્ક્રીનિંગ મેગા કેમ્પનું આયોજન તારીખ ૦૬/૦૬/૨૦૨૫ના રોજ દર્શાવેલ સ્થળોએ કરવામાં આવેલ.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા "વિશ્વ હાઇપરટેન્શન દિવસ"ની ઉજવણીના ભાગરૂપે તા. ૩૦/૦૫/૨૦૨૫ના રોજ સુરત શહેર વિસ્તારની વિવિધ વોર્ડ ઓફિસોના સફાઈ કર્મીઓ માટે આરોગ્યલક્ષી શિક્ષણ તથા બિનચેપી રોગોના સ્ક્રીનીંગનો કાર્યક્રમ યોજવામાં આવેલ.
@NHMGujarat@NHMGujarat@MySuratMySMC
"વિશ્વ હાઇપરટેન્શન દિવસ" ની ઉજવણીના ભાગરૂપે તા. ૧૭/૫/૨૫ થી ૧૬/૬/૨૫ દરમિયાન સુરત મહાનગરપાલિકા સંચાલિત નજીકના આરોગ્ય કેન્દ્ર પર બિનચેપી રોગોની તપાસ કરાવીને દેશવ્યાપી અભિયાનમાં જોડાવા સુરત શહેરના નાગરિકોને નમ્ર અપીલ છે.
सर्वे सन्तु निरामयाः।
@MySuratMySMC#worldhypertensionday2025
Issue not getting resolved by contact Hisense customer service also. Hot 17 days of summer already passed without functional AC & more such days to come. Feeling very regretted & cheated after this purchase from @flipkart. @nch1915@consaff@Hisense_IND
@flipkartsupport@Flipkart@Hisense_IND When I tried to initiate return/replace request on Flipkart app they did not accept my request & I was told to contact Hisense customer service. Hisense service personnel came to inspect my AC & told me to wait for another 7 days. Not expected this kind of service from @Flipkart.
After so much efforts, finally got my AC delivered by Flipkart. At the time of installation Flipkart authorised technician from Jeeves said that AC is defective and it is not having any gas may be due to leakage. @flipkartsupport@flipkart@Hisense_IND
@JioCinema Your technical team has not resolved the issue of 4K not being working on Sony bravia 4K Google TV despite of knowing it for a long time. Bought new Sony TV for watching IPL in Asli 4K. But of no use now. Disappointed 😞
Surat, India's 2nd most cleanest city, has always set a high bar in the Swachhata competition. To ensure sustainable cleanliness in the region, #Surat implemented several domains of #mechanizedcleaning and adopted the process of #3R in its campaign for garbage-free cities.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરત મહાનગરપાલિકા ના સર્વાંગી વિકાસના કામો માટે માન. મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે અને માન. રા.ક.મંત્રી, શહેરી વિકાસ શ્રી વિનોદભાઈ મોરડીયાની ઉપસ્થિતી માં ₹. 289.66/- કરોડનો ચેક સ્વીકારતા...