ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વાત લખી છે કે "સો જન્મે એકાંતિક થનારો હોય તે આ જન્મે થાય. આ જન્મે એકાંતિક થનારો હોય તે સો જન્મે થાય. સંગ બળવાન છે.આપણી ઓળખાણ આપણી મિત્રતા કોની સાથે છે તેના પર થાય છે.💕
Grade 1, 2 & 9 students at @AVMupdates, filled with budding penmanship, proudly parade with their small-moment stories, persuasive writing pieces, and Show and Tell books down the school corridors. Encouraged by teachers, staff, and fellow students, they are met with cheers and applause.
Their writing is eagerly read by teachers, inspiring them to continue crafting & writing more. @TCRWP
https://t.co/ANn3I5RgpX
બુધ્ધિ હોય પણ વિવેક વિના મોક્ષનાં માર્ગે પ્રતિતિ થતી નથી.. મનુષ્યતન પામીને મોક્ષના માર્ગે ન ચાલે અને ફાવે તેટલો બુદ્ધિશાળી હોય તો પણ વ્યર્થ છે.. મનુષ્યતન પામીને જે કરવાનુ છે તે ન થાય તેથી બીજો કોઈ મોટો દ્રોહ કે અજ્ઞાન નથી..✅
- પૂ. બો. પ્રી...👆💕
હરિપ્રબોધમ્ પરિવારનું એક આદર્શ ગુણાતીત ભૂલકું એટલે અંબરીષ ભકત મિલિન્દ ભાઇ આજે એમના જન્મદિન નિમિતે એક જ પ્રાથૅના કરીએ કે એમનાં જેવી સમ્યક્ સ્વરૂપને વિષે નિષ્ઠા ગુરુહરિ સ્વામીજી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી દ્રઢ કરાવે. ૨૪ * ૭ સત્સંગ ને વિષે સમજણ સાથે દોડતું પાત્ર એટલે મિલિન્દ ભગત.