આજ રોજ તા- 17/09/2024 નારોજ આણંદ જિલ્લા નાં ખંભાત તાલુકાના મોજે જીણજ ગામે સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા શપથ,સ્વચ્છતા રેલી,એક પેડ માં કે નામ અને સામૂહિક સફાઈ ( લોક ભાગીદારી ) કરવામાં આવી.તથા સફાઈ નાં સુત્રોચાર કરવામાં આવ્યા.
#અગ્રેસર_ગુજરાત ગ્રામ પંચાયત કાવિઠા(તા. બોરસદ) અને ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે વસાયેલ એક હેક્ટર જમીનમાં ૮૦ પ્રકારના ૨૦૦૦ થી વધારે વૃક્ષો મીયાવાકી પધ્ધતિથી ઉગાડી ‘વન કવચ’ બનાવવામાં આવેલ છે. જ્યાં આજરોજ માન. પ્રધાનમંત્રીશ્રીના જન્મ દિવસે NSS ના વિદ્યાર્થીઓ તથા મહાનુભાવો સાથે “એક પેડ મા કે નામ” કાર્યક્રમ અંતર્ગત “માતૃ વન”માં વૃક્ષારોપણ યોજવામાં આવ્યું.
#અગ્રેસર_ગુજરાત આજરોજ આણંદ જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે દસમા તબક્કાના સેવસેતુ કાર્યક્રમ યોજાયા સાથે દરેક તાલુકે સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયા.
#sevasetu 10 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ મોજે.જીણજ તાલુકો-ખંભાત મુકામે યોજવામાં આવેલ. સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવતી સેવાઓનો લાભ જીણજ તથા ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામના નાગરિકો દ્વારા લેવામાં આવેલ."એક પેડ મા કે નામ"અભિયાન અંતર્ગત 75 રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવેલ
આણંદ જિલ્લામાં યોજાશે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ
**
તા. ૧૭ સપ્ટેમ્બર થી તા.૩૧ ઓક્ટોબર સુધી આણંદ જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે
**
માન.કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સ્વચ્છતા ઝુંબેશ માં જિલ્લાના નગરજનોને ભાગીદાર બનવા કરી અપીલ
@CMOGuj@CollectorAnd@InfoAnandGoG@InfoGujarat