૧૭/૧૧/૨૦૧૯ no દિવસ ગુજરાતના ૮ લાખ binsachivalay પરિક્ષા આપનાર યુવાનો માટે બ્લેક Sunday sabit thayo Che. પરિક્ષા માં થયેલ ગેરરીતિઓ ને નજરઅંદાજ ના કરો સરકાર.
#canclebinsachivalayexam@vijayrupanibjp@PMOIndia
#canclebinsachivalayexam.માં બાપ ની સેવા કરવી છે.એમને ફરવા લાઈજવા છે. પણ પૈસા નથી. માં બાપ પૂછે છે હજુ કેટલી તૈયારીઓ કરે છે, એમનું કેવું સાચું છે કે નઈ મેર પડે એ તો setting વરાઓનું Kam . Pan મારું મન માને કહે કે હું એટલી મહેનત કરું તો ૧૦૦ % લાગી જઈશ. પણ....
@VtvGujarati સરમ કરો અરે મીડિયા વારાઓ તમને ૧૭ મી તારીખે binsachivalay એક્ઝામ માં થયેલ ગેરરીતિઓ અને આખા સરકારી તંત્રનું અને આખા મીડિયા ગ્રૂપ નું મૌન અમને પીડા અપાવે છે. આઠ લાખ ઉમેદવારો ના ભવિષ્ય સાથે થતાં અન્યાય ને મુખ્ય મુદ્દો ના બનાવવા તમને ઉપરથી દબાણ આવે છે એ અમને ખબર છે .
@VtvGujarati@isudan_gadhvi પોતાને ઈમાનદાર પત્રકાર કહેનાર સાહેબ તમારી થોડી ઈમાનદારી આ binsachivalay એક્ઝામ માં થયેલ ગેરરીતિ બહાર પાડવા માટે પણ વાપરો તો તમારો આભાર. આટલા બધા વિડિયો ફૂટેજ નું પ્રૂફ છે તોય કોની બીખ લાગે છે આ ઈમાનદાર પત્રકારોને?