माननीय प्रधानमंत्रीश्री @narendramodiजी ने कल पेपर लीक करने वाली घटनाओं के लिए और शीघ्र अतिशीघ्र उनके दंड को सुनिश्चित करने के लिए फास्ट-ट्रैक कोर्ट की घोषणा की। आज कैबिनेट ने इस अपराध में संलिप्त लोगों को कठोर दंड देने वाले प्रावधान वाला एक प्रभावी बिल पास किया।
નવસારી જિલ્લામાં તાજેતરમાં પૂરની અસર બાદ જનસ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સંભવિત રોગચાળાને અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માણસા તાલુકાના ચરાડા ગામે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpજી તથા સાથી મંત્રી શ્રી @patelishwarsinh સાથે રૂ. 6 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી; પર્યાવરણના જતન અર્થે વૃક્ષારોપણ કર્યું.
"કર્મમાં નિષ્ઠા અને જનસેવામાં સમર્પણ"
આજરોજ સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે જનપ્રતિનિધિશ્રીઓ તથા નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને રજૂઆતોને આત્મીયતાથી સાંભળી, સંબંધિત અધિકારીઓને જનહિતલક્ષી નિરાકરણ સુનિશ્ચિત થાય તે માટે જરૂરી સૂચના આપી.
यह सिर्फ इंजीनियरिंग नहीं... आत्मनिर्भर भारत के सामर्थ्य का प्रमाण है।
यह सिर्फ निर्माण नहीं... विकसित भारत की नई पहचान है।
यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में यही है नए भारत की विकास यात्रा।
જય જગન્નાથ! 🚩
કામરેજ વિધાનસભાના સરથાણા ખાતે ઇસ્કોન દ્વારા આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રા મહોત્સવમાં સહભાગી બની દિવ્ય દર્શનનો લાભ લીધો. ભગવાન જગન્નાથજી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ વરસાવે તેવી પ્રાર્થના.
#JaiJagannath#RathYatra#ISKCON#Kamrej
Under the decisive leadership of Hon’ble Chief Minister Shri @Bhupendrapbjp ji, our commitment remains to ensure seamless access to government services, time-bound grievance redressal, and stronger public trust through responsive and transparent governance.
"People’s Welfare as Priority, Good Governance as Commitment."
At the Swarnim Sankul-2 office in Gandhinagar, addressed public representations and citizen-centric issues throughout the day,providing necessary directions to concerned officials for timely and effective resolution.
Inaugurated the new 128-slice CT Scan & Sonography facilities at Sola Civil Hospital, Ahmedabad. The ₹4.5 crore CSR-supported CT Scan unit will strengthen radiology & Cochlear Implant OT services, enabling faster diagnosis and better healthcare access for more patients.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબે રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp, નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh ની પ્રેરક ઉપસ્થિતિમાં પાંચ વર્ષ સુધીના ભૂલકાઓને પોલિયોના બે ટીપાં પીવડાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો.