SRPની ની આ છે માંગ...સરકાર સંતોષે એમની માંગ(૧)SRP ની દર ત્રણ-ત્રણ મહીને મુમેન્ટ બંધ થવી જોઈએ(૨)SRP ને જિલ્લા વાઇઝ સ્થાયી કરો(૩)મુંબઈ રાજ્યની જેમ ૫ વષઁ પછી પોલીસ લેવા જોઈએ.jastis4srp
ગુજરાતના બધાજ જિલ્લામા s.r.p ડીપ્લોઇ થતી હોય અને પોલીસ સ્ટેશનમાં લોકલ પોલીસ સાથે 24×7=365 દિવસ નોકરી લેવામાં આવે તો s.r.p ને જિલ્લા વાઇઝ સ્થાઇની નિમણૂક કેમ નહિ.
કલગામ ની કંપની જામનગર
જામનગર ની કંપની બરોડા
બરોડા ની કંપની અમદાવાદ
અમદાવાદ ની કંપની સુરત
ગુજરાત નો વિકાસ થઈ રહ્યો હોય એવું લાગે છે
😂😂😆😆
એસ.આર.પી સ્થાયી કરો
અમારે પણ પરિવાર છે 🙏🙏🙏
#JusticeForSrp@vijayrupanibjp@PradipsinhGuj@isudan_gadhvi