આપણે પણ #ભરતી_બોર્ડને એકજ નાનકડી વિનંતી કરીએ છીએ કે હવે એટલી બધી ઉતાવળ ઉમેદવારોને નથી, એટલો સમય રાહ જોઈ છે થોડી હજુ રાહ જોશે
પણ #PSI નું Result આપ્યા બાદ #OPT_OUT નો ચાન્સ આપશો તો હજું બીજા ઘણા ઘરોમાં પ્રકાશ ફેલાશે
બસ નિર્ણય તમારા હાથમાં છે તમે ચોક્કસ યોગ્ય નિર્ણય લો એવી આશા છે
લોકરક્ષકના પરિણામમાં ઓપ્શન આઉટ માં સમસ્યા સર્જાઈ હોવાની ઉઠી છે ફરિયાદો. આજે અંતિમ દિવસ હોવાના કારણે ઉમેદવારોને નડી રહ્યા છે પ્રશ્નો. બોર્ડ દ્વારા ત્વરિત પગલા લેવાઈ તેવી ઉઠી છે માંગણી
@deepakrajani123 બે દિવસ થી ભરતી બોર્ડ ના ફોન સ્વિસ ઓફ સે ફોન સ્વિસ ઓફ રાખવા હોય તો હેલ્પ line નંબર જ સુ લેવા અપાતા હશે એક બાજુ opt out માટે ફકત 6 દિવસ અપાયા એમાં પણ બે દિવસ સર્વર ડાઉન એટલા માટે opt out માટે સમય મર્યાદા વધાર વામા આવે
LRD PML માટે 8 ડિસેમ્બર સુધી Opt-Out નો સમય બહુ ઓછો છે. PSI નું રિઝલ્ટ આવે ત્યારેજ ઘણા ઉમેદવાર સાચો નિર્ણય લઈ શકશે. સમય લંબાવશો તો જગ્યાઓ ખાલી નહીં રહે અને કોઈના ઘરમાં ઉજાળો થવાનો મોકો પણ ન ચૂકાઈ જાય 🙏
#OPT_OUT@CMOGuj@sanghaviharsh @lrdrecruitment @deepak_rajani @YuvrajSinghGJ
@GPRB_GNR LRD PML માટે 8 ડિસેમ્બર સુધી Opt-Out નો સમય બહુ ઓછો છે. PSI નું રિઝલ્ટ આવે ત્યારેજ ઘણા ઉમેદવાર સાચો નિર્ણય લઈ શકશે. સમય લંબાવશો તો જગ્યાઓ ખાલી નહીં રહે અને કોઈના ઘરમાં ઉજાળો થવાનો મોકો પણ ન ચૂકાઈ જાય 🙏
#OPT_OUT@CMOGuj@sanghaviharsh@GPRB_GNR@deepakrajani123 @YuvrajSinghGJ